યુવાન લાકા પૂછે છે . . .
શા માટે મારે મારાં માબાપ વગર જીવવું પડે છે?
“મારાં માબાપ વગર જીવન કેટલું મુશ્કેલ હતું? હું જણાવી શકું કે એ ઘણા કારણસર ખૂબ દુઃખી હતું. માબાપના પ્રમ અન લાગણી વગર ઉછરવું ખૂબ મુશ્કેલ છે.” —જૉક્વિન.
“જ્યારે માબાપા આવીન શાળા રિપાર્ટ કાર્ડમાં સહી કરતા હતા એ દિવસા મારા માટે સાથી વધુ પડકારમય હતા. મન ખૂબ દુઃખ થતું અન એકલવાયાપણું લાગતું હતું. મન હજુ પણ એવું લાગ છે.” —૧૬ વષની એબલીના.
એ આપણા દિવસની કરુણતા છે કે—લાખા યુવાના માબાપ વગર ઉછરે છે. પૂવિય યુરાપમાં હજારા યુદ્ધન કારણ અનાથ થયલા છે. આફ્રિકામાં એઈડ્સના ફેલાવા એવા જ વિનાશ વરે છે. કેટલાંક બાળકાન તઆનાં માબાપાએ એમ જ તરછાડી દીધાં હાય છે. કુટુંબા યુદ્ધ કે કુદરતી આફતન કારણ છૂટાં પડી ગયાં છે.
આવી પરિસ્થિતિ બાઇબલ સમયામાં પણ સામાન્ય હતી. દાખલા તરીકે, શાસ્ત્રવચનમાં અનાથની કફાડી હાલત વિષ વારંવાર ઉલ્લખ કરવામાં આવ્યા છે. (ગીતશાસ્ત્ર ૯૪:૬; માલાખી ૩:૫) યુદ્ધા અન અન્ય કરુણ પરિસ્થિતિઆએ કુટુંબાન ફરીથી વરવિખર કરી નાખ્યાં છે. બાઇબલ એક નાની છાકરી વિષ જણાવ છે કે જેન તનાં માબાપ પડતી મૂકી હતી ત્યારે અરામીઆના ધાડાંઆ તન પકડી લાવ્યાં હતા.—૨ રાજા ૫:૨.
તમ લાખા યુવાનામાંના એક હાય શકા કે જેઆ માબાપ વગરના છે. તમ હાવ તા, તમ જાણા છા કે એવી પરિસ્થિતિ કેટલી દુઃખદાયક હાય શકે. તમારા માટે એવું શા માટે બન્યું?
એમાં તમારા વાંક નથી
શું તમન નવાઈ લાગ છે કે દેવ શા માટે તમન શિક્ષા કરી છે? અથવા તમન તમારાં માબાપ મરી ગયા માટે તઆ પર ખૂબ ગુસ્સા આવી શકે—જાણ કે તઆ જાણી જોઈન મરી ગયા હાય. સા પ્રથમ, ખાતરી રાખા કે દેવ તમારા પર નારાજ નથી. તમારાં માબાપ પણ ઇરાદાપૂવક તમન તરછાડવાનું પસંદ કર્યું નથી. મરણ અપૂણ માનવજાત માટે દૂર ન કરી શકાય એવી કરુણ ઘટના છે, અન કેટલીક વખત બાળકા નાનાં હાય છે ત્યારે જ માબાપ પર આવી પડે છે. (રૂમી ૫:૧૨; ૬:૨૩) દેખીતી રીત, ઈસુ ખ્રિસ્ત પાત પણ પાતાના પ્રિય પાળક પિતા, યુસફનું મરણ સહન કર્યું.a નિઃશંકપણ એ ઈસુના પક્ષ કાઈ પાપ ન હતું.
એ પણ સમજો કે આપણ “છેલ્લા સમયમાં સંકટના વખતા”માં જીવી રહ્યા છીએ. (૨ તીમાથી ૩:૧-૫) હિંસા, યુદ્ધ અન ગુનાએ આ સદીમાં હજારા લાકાન સારા-નરસાના ભદભાવ વિના મારી નાખ્યા છે. અન્યા “પ્રસંગ તથા દૈવયાગની અસર”ના ભાગ બન્યા છે, જે કાઈના પર પણ આવી પડે છે. (સભાશિક્ષક ૯:૧૧) તમારાં માબાપનું મરણ ઘણું દુઃખદાયક હાય શકે છતાં, એમાં તમારા વાંક ન હતા. પાતા પર દાષારાપણ કયા કરવું કે દુઃખન ગળી જવાન બદલ, દેવના પુનરુત્થાનના વચનમાં દિલાસા પામા.b ઈસુએ ભાખ્યું: “એથી તમ આશ્ચય ન પામા; કેમકે એવી વળા આવ છે કે જ્યારે જેઆ કબરમાં છે તઆ સવ તની વાણી સાંભળશ; અન . . . નીકળી આવશ.” (યાહાન ૫:૨૮, ૨૯) શરૂઆતમાં ઉલ્લખ કરેલી એબલીના, કહ છે: “યહાવાહ માટેના મારા પ્રમ અન પુનરુત્થાનની આશા મારા માટે બહુ માટી મદદ પુરવાર થઈ છે.”
તમ છતાં, તમારાં માબાપ જીવતા હાય છતાં તમન તરછાડી દીધા હાય તા શું? દેવની જરૂરિયાત છે કે માબાપાએ પાતાનાં બાળકાન ઉછેરવાં અન તઆનું ભરણપાષણ કરવું જોઈએ. (એફેસી ૬:૪; ૧ તીમાથી ૫:૮) તમ છતાં, દુઃખદપણ કેટલાંક માબાપાએ પાતાનાં સંતાના માટે આઘાતજનક રીત “પ્રમ”ની ખામી બતાવી છે. (૨ તીમાથી ૩:૩) અન્યા માટે, કારમી ગરીબાઈ, કેફી પદાથનું વ્યસન, કેદ, અથવા દારૂડિયાપણાન પરિણામ તરછાડવા પડ્યાં છે. કબૂલ કે, એવાં માબાપા પણ છે જેઆ પાતાનાં બાળકાન ફક્ત સ્વાર્થીપણા માટે જ છાડી દે છે. કારણ ગમ ત હાય, માબાપથી દૂર થવું ખૂબ દુઃખદાયક છે. પરંતુ એના અથ એ નથી થતા કે તમ કંઈક ખાટું કર્યું છે અથવા એ માટે તમારે પાતાની દાષિત ઠરાવવા જોઈએ. ખરેખર, તમારાં માબાપ દેવન જવાબ આપવાના છે કે તઆ તમારી સાથ કઈ રીત વત્યા. (રૂમી ૧૪:૧૨) અલબત્ત, તમારાં માબાપ તઆના વશમાં ન હાય એવા સંજોગાન કારણ તમન જુદા થવાની ફરજ પડી હાય તા, કાઈન પણ દાષ ન આપી શકાય, જેમ કે કુદરતી આફત અથવા બીમારી! એ સમય કદાચ ફરી ભગા મળવાની આશા આછી જણાતી હાય તાપણ એમાં એ આશા હંમશા હાય છે.—સરખાવા ઉત્પત્તિ ૪૬:૨૯-૩૧.
એક આઘાતજનક અનુભવ
એ સમય દરમિયાન, તમન કેટલીક ગંભીર સમસ્યાઆના સામના કરવા પડી શકે. યુનાઈટેડ નશન્સ ચિલ્ડ્રન્સ ફંડ દ્વારા કરેલ અભ્યાસ કે જેન યુદ્ધમાં બાળકા કહવામાં આવ છે, એ પ્રગટ કરે છે: “એકલા બાળકા સાથી વધુ આક્રમણન પાત્ર હાય છે—જેઆન . . . બચવા નિષ્ઠુર પડકારાના સામના કરવાના હાય છે, અન સામાન્ય વિકાસ માટે ટેકાની ઊણપ હાય છે તથા અત્યાચાર પામલાં હાય છે. બાળક માટે માબાપથી છૂટા પડવું સાથી વધુ આઘાતજનક હાય છે.” તમ પાતાન નિરાશા અન હતાશાની લાગણીઆ સામ લડતા જોઈ શકા.
શરૂઆતમાં ઉલ્લખ કરેલા જૉક્વિનન યાદ કરા. તનાં માબાપ અલગ થયાં અન તન તથા તના ભાઈબહનાન તરછાડી ગયા. એ સમય ત ફક્ત એક જ વષના હતા અન તની માટી બહન તન ઉછેયા હતા. ત સમજાવ છે: “હું હંમશા પૂછતા કે મારા મિત્રાની જેમ શા માટે અમારે માબાપ ન હતા. અન હું કાઈ પિતાન પાતાના પુત્ર સાથ રમતા જોતા ત્યારે, મન લાગતું કે ત મારા પિતા હાય તા કેવું સારું.”
મદદ મળવવી
માબાપ વગર ઉછરવું ગમ તટલું મુશ્કેલ હાય શકે છતાં, એના અથ એ નથી થતા કે તમ નિષ્ફળ જશા. મદદ અન ટેકાથી, તમ ફક્ત બચશા જ નહિ પરંતુ ઉછરીન માટા પણ થશા. તમન એ માનવું અઘરું લાગી શકે, ખાસ કરીન તમ દુઘટના અન શાક વઠ્યા હાય ત્યારે. તમ છતાં, એ સમજવું કે આવી લાગણીઆ સામાન્ય છે અન એ વદના હંમશા રહશ નહિ. સભાશિક્ષક ૭:૨, ૩માં આપણ વાંચીએ છીએ તમ: “ઉજાણીના ઘરમાં જવા કરતાં શાકના ઘરમાં જવું સારું છે; . . . હાસ્ય કરતાં ખદ સારા છે; કેમકે ચહરાના ઉદાસીપણાથી અંતઃકરણ આનંદ પામ છે.” હા, ભયંકર દુઘટના બન ત્યારે રડવું અન શાક કરવા સામાન્ય છે અન એનાથી માનસિક રાહત થાય છે. તમ સમજી શકે એવા મિત્ર કે મંડળના પરિપકવ સભ્યન તમારી ખાનગી વાત જણાવા અન તમ જે અનુભવા છા એ વિષ વાત કરા તા એ તમન ખૂબ મદદરૂપ થશ.
સાચું, તમ એકલા જ રહવા માટે લલચાઈ શકા. પરંતુ નીતિવચન ૧૮:૧ ચતવણી આપ છે: “જે જુદા પડે છે ત પાતાની ઈચ્છા સાધવા મથ છે, ત રીસથી સઘળા સુજ્ઞાનની વિરૂદ્ધ થાય છે.” દયાળુ અન સમજે એવું હાય એવા કાઈ પાસથી મદદ શાધવી સારું છે. નીતિવચન ૧૨:૨૫ કહ છે: “પાતાના મનની ચિંતા માણસન વાંકા વાળી દે છે; પણ માયાળુ શબ્દા તન ખુશ કરે છે.” તમ “માયાળુ શબ્દા” ત્યારે જ મળવી શકા જો તમ તમારા “મનની ચિંતા” કાઈકન જણાવા.
તમ કાની સાથ વાત કરી શકા? ખ્રિસ્તી મંડળમાં ટેકા શાધા. ઈસુએ વચન આપ્યું છે કે ત્યાં તમ “ભાઇઆન તથા બહનાન તથા માઆન” શાધી શકા કે જેઆ તમન પ્રમ કરશ અન તમારા વિષ ચિંતા કરશ. (માર્ક ૧૦:૩૦) જૉક્વિન યાદ કરે છે: “ખ્રિસ્તી ભાઈબહના સાથની સંગત મન જીવનન જુદી રીત જોવા મદદ કરી. સભામાં નિયમિત હાજરી, મન યહાવાહન વધુ પ્રમ કરવા અન તમની વધુ સવા કરવાનું ઇચ્છવા તરફ દારી ગઈ. પરિપકવ ભાઈઆએ મારા કુટુંબન આત્મિક મદદ અન સલાહ આપ્યા. આજે, મારા ભાઈબહનામાંના કેટલાક પૂરા-સમયના સવકા છે.”
યાદ રાખા કે યહાવાહ “અનાથાના પિતા” છે. (ગીતશાસ્ત્ર ૬૮:૫, ૬) બાઇબલ સમયમાં પાછળ જોતા, દેવ પાતાના લાકાન અનાથા પ્રત્ય દયાળુ અન ન્યાયી રીત વતવા ઉત્તજન આપ્યું. (પુનર્નિયમ ૨૪:૧૯; નીતિવચન ૨૩:૧૦, ૧૧) અન ત આજે પણ માબાપ નથી તવા યુવાના માટે એવી જ ચિંતા રાખ છે. તથી પ્રાથનામાં દેવ તરફ વળા, એ ખાતરી સાથ કે ત તમારી કાળજી રાખશ અન તમન પ્રત્યુત્તર આપશ. રાજા દાઊદે લખ્યું: “મારા બાપ તથા મારી માએ મન તજી દીધા છે, પણ યહાવાહ મન સંભાળશ. યહાવાહની વાટ જો; બળવાન થા, અન હિમ્મત રાખ.”—ગીતશાસ્ત્ર ૨૭:૧૦, ૧૪.
એમ છતાં, માબાપ વગર યુવાના દરરાજના અસંખ્ય પડકારાના સામના કરે છે. તમ ક્યાં રહશા? તમ આથિક રીત કઈ રીત બચશા? ભાવિના લખ એની ચચા કરશ કે આવા પડકારાન કઈ રીત સફળતાપૂવક આંબી શકાય.
[Footnotes]
a તમના મરણ પહલાં, ઈસુએ પાતાના શિષ્ય યાહાન પર પાતાની માતાની કાળજી લવા ભરાસા મૂક્યા, એ એવી બાબત હતી કે જો પાતાના પાળક પિતા યુસફ જીવતા હાત તા ઈસુ એવું ન કરત.—યાહાન ૧૯:૨૫-૨૭.
b માબાપના મૃત્યુના સામના કરવાની બાબતમાં વધુ માહિતી માટે, સજાગ બના! (અંગ્રજી) આગસ્ટ ૨૨ અન સપ્ટેમ્બર ૮, ૧૯૯૪ના અંકમાંના “યુવાન લાકા પૂછે છે . . .” લખા જુઆ.
[Caption on page ૧૭]
ક્યારેક તમ એકલાપણાની લાગણીઆ અનુભવી શકા
[Caption on page ૧૭]
“યહાવાહ માટેના મારા પ્રમ અન પુનરુત્થાન માટેની આશાએ મન ખૂબ માટી મદદ કરી”
[Caption on page ૧૮]
મંડળમાં મિત્રા છે કે જેઆ તમન મદદ અન ઉત્તજન આપી શકે