વિષય
સર્વ માટે સારી તંદુરસ્તી શું એ શક્ય છે? ૩-૧૦
વિશ્વ આરોગ્ય સંસ્થાએ “જગતના બધા જ લોકો માટે સ્વીકારી શકાય એવી તંદુરસ્તી પ્રાપ્ત કરવાનો” ધ્યેય રાખ્યો હતો. શું તબીબી વિજ્ઞાન આવા ધ્યેયને ક્યારેય પહોંચી વળશે?
સુંદર મૉથ ૧૮
ઘણા લોકો એને રોગ ફેલાવનાર તરીકે જોતા હોય છે છતાં, આ નાજુક મૉથ સુંદર અને આકર્ષક છે.
શું બધા જ ધર્મો પરમેશ્વર તરફ લઈ જાય છે? ૨૬
લાખો લોકો જવાબ આપશે, હા. પરંતુ બાઇબલ એના વિષે શું કહે છે?