તમે કેવો જવાબ આપશો?
દસ મરકીઓના નામ આપો
એક પછી એક આવી પડેલી દસ મરકીઓના ક્રમવાર નામ આપો. પછી તમારા જવાબને ખરા ચિત્ર સાથે જોડતી લીટી દોરો. (નોંધ: બધા ચિત્રો ક્રમવાર ગોઠવ્યા નથી.)
૧.
૨.
૩.
૪.
૫.
૬.
૭.
૮.
૯.
૧૦.
ઇતિહાસમાં આ ક્યારે થયું?
નીચે આપેલા દરેક બાઇબલ પુસ્તકનાં લેખકનું નામ લખો. પછી દરેક પુસ્તકને એ આશરે ક્યારે લખાયું એ વર્ષ સાથે જોડતી લીટી દોરો.
ઈ.સ. પૂર્વે ૪૭૫ ઈ.સ. પૂર્વે ૪૫૫ ઈ.સ. પૂર્વે ૪૪૩ ઈસવીસન ૬૦-૬૧
ઈસવીસન ૬૫-૬૬
૧૧ નહેમ્યાહ
૧૨ એસ્તર
૧૩ એફેસી
જવાબો
૧. નાઇલનું પાણી લોહી બન્યું.—નિર્ગમન ૭:૧૯-૨૧.
૨. દેડકાં.—નિર્ગમન ૮:૫-૧૪.
૩. જૂઓ.—નિર્ગમન ૮:૧૬-૧૯.
૪. માખીઓ.—નિર્ગમન ૮:૨૩, ૨૪.
૫. ઢોરઢાંક પર મરકી.—નિર્ગમન ૯:૧-૬.
૬. ગૂમડાં.—નિર્ગમન ૯:૮-૧૧.
૭. કરા.—નિર્ગમન ૯:૨૨-૨૬.
૮. તીડ.—નિર્ગમન ૧૦:૧૨-૧૫.
૯. અંધકાર.—નિર્ગમન ૧૦:૨૧-૨૩.
૧૦. પ્રથમજનિતનું મોત.—નિર્ગમન ૧૨:૧૨, ૨૯.
૧૧. નહેમ્યાહ, ઈ.સ. પૂર્વે ૪૪૩ પછી.
૧૨. મોર્દખાય, ઈ.સ. પૂર્વે ૪૭૫.
૧૩. પાઊલ, ઈસવીસન ૬૦-૬૧.