વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g07 ઑક્ટોબર પાન ૩૧
  • તમે કેવો જવાબ આપશો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તમે કેવો જવાબ આપશો?
  • સજાગ બનો!—૨૦૦૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • યાકૂબના ૧૨ પુત્રોના નામ જણાવો
  • ઇતિહાસમાં આ ક્યારે થયું?
  • હું કોણ છું?
  • હું કોણ છું?
  • આ અંકમાંથી
  • જવાબો
  • તમે કેવો જવાબ આપશો?
    સજાગ બનો!—૨૦૦૭
  • તમે કેવો જવાબ આપશો?
    સજાગ બનો!—૨૦૦૬
સજાગ બનો!—૨૦૦૭
g07 ઑક્ટોબર પાન ૩૧

તમે કેવો જવાબ આપશો?

યાકૂબના ૧૨ પુત્રોના નામ જણાવો

૧.

કોણ કોના વંશમાંથી આવ્યું? લીટી દોરીને બતાવો.

૨. ઈસુ

૩. મુસા

૪. શાઊલ રાજા

▪ ચર્ચા માટે: યુસફને શા માટે તેના ભાઈઓ ધિક્કારતા હતા? જો તમારા કોઈ ભાઈ કે બહેન તમને નફરત કરે, ખરાબ વર્તાવ કરે તો, તમે યુસફને પગલે ચાલવા શું કરશો?

ઇતિહાસમાં આ ક્યારે થયું?

નીચે જણાવેલા બાઇબલ પુસ્તકોના લેખકનું નામ લખો. કયા વર્ષે લેખકે એ પુસ્તક પૂરું કર્યું એને જોડતી લીટી દોરો.

ઈ.સ. પૂર્વે ૬૦૭ ઈ.સ. પૂર્વે ૫૩૯ ઈસવીસન ૪૦ ઈસવીસન ૬૧-૬૪ ઈસવીસન ૬૫

૫ યિર્મેયાહનો વિલાપ

૬ ૨ તીમોથી

૭ તીતસ

હું કોણ છું?

૮. મારા અને મારી દીકરીના વિશ્વાસમાં કોઈ કપટ ન હતું. એટલે પાઊલે અમારા વખાણ કર્યા.

હું કોણ છું?

૯. ક્રીતમાં વડીલોને નીમવાનું કામ મને સોંપ્યું હતું.

આ અંકમાંથી

આ સવાલોના જવાબ આપો અને ખાલી જગ્યામાં બાઇબલની યોગ્ય કલમ લખો.

પાન ૪ પ્રેમ શું છે? (કોલોસી ૩:____)

પાન ૬ પોતાનાં બાળકોને ચાહે છે એ માબાપો શું કરશે? (નીતિવચનો ૧૩:____)

પાન ૧૦ યહોવાહની નજરમાં બાળકનું જીવન અનમોલ છે એમ આપણે કેવી રીતે જાણીએ છીએ? (ગીતશાસ્ત્ર ૧૩૯:____)

પાન ૨૨ જીવનમાં કોઈ આશા રાખવી કેમ સારું છે? (નીતિવચનો ૧૭:____)

જવાબો

૧. રેઉબેન, શિમઓન, લેવી, યહુદાહ, ઝબુલૂન, યિસ્સાખાર, દાન, ગાદ, આશેર, નાફતાલી, યુસફ, બિન્યામીન.—ઉત્પત્તિ ૪૯:૨-૨૮.

૨. યહુદાહ.—લુક ૩:૩૩, ૩૪.

૩. લેવી.—નિર્ગમન ૬:૧૬, ૧૮, ૨૦.

૪. બિન્યામીન.—૧ શમૂએલ ૯:૧, ૨, ૧૫, ૧૬.

૫. યિર્મેયાહ, ઈ.સ. પૂર્વે ૬૦૭.

૬. પાઊલ, ઈસવીસન ૬૫.

૭. પાઊલ, ઈસવીસન ૬૧-૬૪.

૮. લોઈસ.—૨ તીમોથી ૧:૫.

૯. તીતસ.—તીતસ ૧:૪, ૫.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો