વિષય
એપ્રિલ-જૂન ૨૦૧૪
© 2014 Watch Tower Bible and Tract Society of Pennsylvania.
ઓનલાઇન વાંચો
તરુણો માટે
યુવાનો પૂછે છે એવા ઘણા સવાલોના બાઇબલના આધારે અપાયેલા જવાબ વાંચો. જેમ કે,
• “શું મારા દેખાવ વિશે હું વધુ પડતી ચિંતા કરું છું?”
• “સાચો મિત્ર કોણ છે?”
• “સેક્સટીંગ વિશે મારે શું જાણવું જોઈએ?”
“તંદુરસ્ત રહેવા વિશે બીજા યુવાનો શું કહે છે” વીડિયો પણ જુઓ.
(BIBLE TEACHINGS > TEENAGERS વિભાગ જુઓ)
બાળકો માટે
ચિત્રોવાળી બાઇબલ વાર્તાઓ વાંચો. એક્ટિવિટી પેજિસની મદદથી બાઇબલનાં પાત્રો અને સિદ્ધાંતો વિશે તમારાં બાળકોનું જ્ઞાન વધારો.
(BIBLE TEACHINGS > CHILDREN વિભાગ જુઓ)