વિષય
ઑક્ટોબર-ડિસેમ્બર ૨૦૧૪
© 2014 Watch Tower Bible and Tract Society of Pennsylvania
મુખ્ય વિષય
આફત આવી પડે ત્યારે
પાન ૪-૭
૧૦ ડાયાબિટીસ—શું તમે એનાથી બચી શકો?
ઓનલાઇન વાંચો
તરુણો માટે
યુવાનો પૂછે છે એવા ઘણા સવાલોના બાઇબલના આધારે અપાયેલા જવાબ વાંચો. જેમ કે,
• “સેક્સ વિશેની મારી માન્યતા કઈ રીતે સમજાવું?”
• “લોકો મારા વિશે ખોટી વાતો કરે તો?”
• “ઢીલ કરવાનું કઈ રીતે ટાળી શકું?”
પૈસા વિશે બીજા યુવાનો શું કહે છે વિડીયો પણ જુઓ.
(BIBLE TEACHINGS > TEENAGERS વિભાગ જુઓ)
બાળકો માટે
ચિત્રોવાળી બાઇબલ વાર્તાઓ વાંચો. ઍક્ટિવિટી પેજિસની મદદથી બાઇબલનાં પાત્રો અને સિદ્ધાંતો વિશે તમારાં બાળકોનું જ્ઞાન વધારો.
(BIBLE TEACHINGS > CHILDREN વિભાગ જુઓ)