વિષય
એપ્રિલ-જૂન ૨૦૧૫
© 2015 Watch Tower Bible and Tract Society of Pennsylvania
મુખ્ય વિષય
શું ઈશ્વર છે?—એ જાણવાથી કેવો ફરક પડે છે
પાન ૩-૬
ઓનલાઇન વાંચો
તરુણો માટે
જાતીય પજવણી અને એનો સામનો કરવા બીજા યુવાનો શું કહે છે એ વિશે વીડિયો જુઓ.
(અંગ્રેજી વેબસાઇટમાં બાઇબલ શિક્ષણ > તરુણો વિભાગ જુઓ)
બાળકો માટે
તમારા બાળકોને મઝા આવે અને મદદ કરે એવા વીડિયો બતાવો, જેમ કે સાફ અને વ્યવસ્થિત રાખીએ.
(અંગ્રેજી વેબસાઇટમાં બાઇબલ શિક્ષણ > બાળકો વિભાગ જુઓ)