પ્રસ્તાવના
ખોટી આદતો છોડીને સારી આદતો કેળવવામાં સમય લાગે છે. પણ, શું એમ કરવાનો કોઈ ફાયદો છે?
શાસ્ત્ર કહે છે:
“કોઈ બાબતના આરંભ કરતાં તેનો અંત સારો છે.”—સભાશિક્ષક ૭:૮.
આ લેખોમાં શાસ્ત્રના સિદ્ધાંતો છે, જે લોકોને આદતો કેળવવા મદદ કરશે.
આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.
માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.