વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ ઑગસ્ટ પાન ૧
  • રજૂઆતની એક રીત

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • રજૂઆતની એક રીત
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • શું ગુજરી ગયેલા ફરી જીવતા થઈ શકે? (T-35 પાન ૧)
  • શું ગુજરી ગયેલા ફરી જીવતા થઈ શકે? (T-35 પાન ૨)
  • ભગવાનનું સાંભળો અને અમર જીવન પામો!
  • રજૂઆત મારા શબ્દોમાં
  • રજૂઆતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • રજૂઆતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • રજૂઆતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • રજૂઆતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ ઑગસ્ટ પાન ૧
ઑસ્ટ્રિયાના વિયેનામાં યુગલ ઇન્ટરકૉમથી સાક્ષી આપે છે

ઑસ્ટ્રિયાના વિયેનામાં ઇન્ટરકૉમથી સાક્ષીકાર્ય

રજૂઆતની એક રીત

શું ગુજરી ગયેલા ફરી જીવતા થઈ શકે? (T-35 પાન ૧)

(T-35) પત્રિકા | શું ગુજરી ગયેલા ફરી જીવતા થઈ શકે?

સવાલ: શું ગુજરી ગયેલા ફરી જીવતા થઈ શકે? પત્રિકા ઘરમાલિકને આપો. “આજે અમે લોકોને આ પત્રિકા આપી રહ્યા છીએ. એમાં જણાવેલા સવાલનો જવાબ ઘણા લોકો શોધી રહ્યા છે. આ તમારા માટે છે.” પત્રિકાના વિષય પર ધ્યાન દોરો. “આ સવાલનો વિચાર કરો, તમે આનો જવાબ શું આપશો? હા? ના? કદાચ?”

આમ કહો: પવિત્ર શાસ્ત્ર આ વિશે શું જણાવે છે, એ આ પત્રિકા વાંચીને તમને જાણવા મળશે.

શાસ્ત્રવચન: ૧કો ૧૫:૨૬

શું ગુજરી ગયેલા ફરી જીવતા થઈ શકે? (T-35 પાન ૨)

સવાલ: આપણે સ્નેહીજનને મરણમાં ગુમાવીએ છીએ. શું તમે કદી વિચાર્યું છે કે આપણે તેઓને ફરી મળી શકીશું?

શાસ્ત્રવચન: પ્રેકા ૨૪:૧૫

આમ કહો: આ પત્રિકા સમજાવે છે કે આપણે કઈ રીતે તેઓને ફરી મળી શકીશું.

ભગવાનનું સાંભળો અને અમર જીવન પામો!

ભગવાનનું સાંભળો અને અમર જીવન પામો!

સવાલ: જીવનમાં મુશ્કેલી આવે ત્યારે લોકો ઈશ્વરને પ્રાર્થના કરતા હોય છે. શું તમને લાગે છે કે તે આપણી પ્રાર્થનાઓ સાંભળે છે? એનો જવાબ આપે છે?

શાસ્ત્રવચન: ૧પી ૩:૧૨

આમ કહો: શાસ્ત્ર ઈશ્વર વિશે આપણને બીજું ઘણું શીખવે છે. આ પુસ્તિકા એ સમજાવે છે. [પાન ૨૪ અને ૨૫ બતાવો.]

રજૂઆત મારા શબ્દોમાં

ઉપર આપેલા દાખલા પ્રમાણે જાતે જ પ્રચારની રજૂઆત તૈયાર કરો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો