વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ ઑગસ્ટ પાન ૧
  • રજૂઆતની એક રીત

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • રજૂઆતની એક રીત
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • દુનિયા પર કોણ રાજ કરે છે? (T-33)
  • સત્ય શીખવો
  • ઈશ્વર પાસેથી ખુશખબર!
  • રજૂઆત તમારા શબ્દોમાં
  • રજૂઆતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • રજૂઆતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • રજૂઆતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • રજૂઆતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ ઑગસ્ટ પાન ૧
બે પ્રકાશકો અઝરબૈજાનમાં એક સ્ત્રીને ખુશખબર પુસ્તિકા આપી રહ્યા છે

અઝરબૈજાનમાં પ્રકાશકો ખુશખબર પુસ્તિકા આપી રહ્યા છે

રજૂઆતની એક રીત

દુનિયા પર કોણ રાજ કરે છે? (T-33)

T-33 | દુનિયા પર કોણ રાજ કરે છે?

સવાલ: મોટાભાગના લોકો માને છે કે દુનિયા પર ઈશ્વર રાજ કરે છે. પણ જો એ સાચું હોય તો, શું આટલી દુઃખ-તકલીફો હોય? શું હું તમને શાસ્ત્રમાંથી બતાવી શકું કે, ઈશ્વર આ દુનિયા પર પોતાની હકૂમત લાવશે ત્યારે તે કેવાં પગલાં ભરશે?

શાસ્ત્રવચન: ગી ૩૭:૧૦, ૧૧

આમ કહો: આ પત્રિકા જણાવે છે કે આજે દુનિયા કોની મુઠ્ઠીમાં છે અને ભાવિમાં શું થવાનું છે.

સત્ય શીખવો

એક ખુલ્લું બાઇબલ

સવાલ: આપણને શા માટે બનાવવામાં આવ્યા છે?

શાસ્ત્રવચન: ગી ૩૭:૨૯

આમ કહો: ઈશ્વરે મનુષ્યોને પૃથ્વી પર હંમેશ માટે જીવવા બનાવ્યા છે.

ઈશ્વર પાસેથી ખુશખબર!

ઈશ્વર પાસેથી ખુશખબર!

સવાલ: તમને શું લાગે છે, આપણે સાચી ખુશખબર ક્યાંથી મળી શકે? [શું તમે ખુશખબર જાણવા માંગો છો? વીડિયો બતાવો.]

શાસ્ત્રવચન: રોમ ૧૦:૧૫

આમ કહો: આ પુસ્તિકામાં ભાવિની સુંદર આશાનો સંદેશો છે, જે પવિત્ર શાસ્ત્રમાંથી લેવામાં આવ્યો છે.

રજૂઆત તમારા શબ્દોમાં

ઉપર આપેલા દાખલા પ્રમાણે જાતે જ પ્રચારની રજૂઆત તૈયાર કરો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો