વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g18 નં. ૩ પાન ૧૬
  • આ અંકમાં: શોકમાં ડૂબેલાઓ માટે આશ્વાસન

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • આ અંકમાં: શોકમાં ડૂબેલાઓ માટે આશ્વાસન
  • સજાગ બનો!—૨૦૧૮
  • સરખી માહિતી
  • વિષય
    સજાગ બનો!—૨૦૧૮
  • પ્રસ્તાવના
    સજાગ બનો!—૨૦૧૮
  • ‘હું મારું દુઃખ લઈને કઈ રીતે જીવું?’
    ગુજરી ગયેલાનું દુઃખ સહેવું કઈ રીતે?
  • કેવા પડકારો આવી શકે?
    સજાગ બનો!—૨૦૧૮
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૧૮
g18 નં. ૩ પાન ૧૬
શોકમાં ડૂબેલા એક પુરુષને આ સજાગ બનો! વાંચવાથી આશ્વાસન મળી રહ્યું છે

શોકમાં ડૂબેલાઓ માટે આશ્વાસન

આ અંકમાં: શોકમાં ડૂબેલાઓ માટે આશ્વાસન

  • મરણનો કારમો ઘા

    કોઈને ગુમાવવાનું દુઃખ કેવું હોય છે? શોકમાં ડૂબેલાઓને આશ્વાસનની શા માટે જરૂર પડે છે?

  • કેવા પડકારો આવી શકે?

    આ લેખમાં જોઈશું કે દુઃખ વ્યક્ત કરવા વિશે લોકોમાં કેવી ગેરસમજ છે અને એવા સંજોગોમાં કેવી જુદી જુદી લાગણીઓ થઈ શકે. તમે પણ એવા સંજોગોમાં હોવ તો, આ લેખમાંથી જોઈ શકશો કે કેટલીક લાગણીઓ સ્વાભાવિક છે.

  • શોકના વમળમાંથી બહાર આવવા તમે શું કરી શકો?

    શોકમાંથી બહાર આવવા તમે કેવાં પગલાં ભરી શકો? આ લેખમાં અમુક સૂચનો આપ્યાં છે, જે પ્રાચીન ગ્રંથ બાઇબલના સિદ્ધાંતોને આધારે છે. એ સૂચનો દરેક સમય-સંજોગોમાં ઉપયોગી છે અને એનાથી ઘણા લોકોને મદદ મળી છે.

  • શોકમાં ડૂબેલાઓ માટે સૌથી સારું આશ્વાસન

    જાણો કે કપરા સંજોગોમાં ઘણા લોકોને ક્યાંથી આશ્વાસન મળ્યું છે. અને એમાંથી તમને કેવી મદદ મળી શકે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો