પ્રસ્તાવના બોસ કોણ—તમે કે તમારો ફોન?a અમુક લોકો કહેશે, ‘હું જ ફોનનો બોસ.’ પણ ઘણી વાર આપણને ખ્યાલ નથી આવતો કે આપણા પર અને બીજાઓ પર ફોનની કેવી અસર થાય છે. a ખરું કે આ અંકમાં ફોન શબ્દ વાપર્યો છે. પણ અહીં ટેબ્લેટ અને કોમ્પ્યુટર જેવાં બધાં સાધનોની વાત થાય છે.