વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g21 નં. ૩ પાન ૧૬
  • પુરાવા તપાસો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પુરાવા તપાસો
  • સજાગ બનો!—૨૦૨૧
  • સરખી માહિતી
  • સર્જનહારમાં અડગ શ્રદ્ધા કેળવવા તમારાં બાળકોને મદદ કરો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • જીવનની શરૂઆત કઈ રીતે થઈ?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • સર્જનહારમાં શ્રદ્ધા મજબૂત કરીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • આ પુસ્તિકા કઈ રીતે વાપરીશું:
    ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૨૧
g21 નં. ૩ પાન ૧૬
એક યુવાન લાઇબ્રેરીમાં પોતાના ટેબ્લેટમાંથી “વોઝ લાઈફ ક્રિએટેડ” બ્રોશર વાંચે છે.

પુરાવા તપાસો

આ મૅગેઝિનમાં અમુક પુરાવા આપ્યા છે કે દુનિયામાં બધું આપમેળે આવ્યું નથી, પણ કોઈકે એને બનાવ્યું છે. પુરાવા તપાસો પછી પોતે નક્કી કરો કે શું ખરેખર કોઈક છે જેમણે બધું રચ્યું છે. એ વિશે બધું જાણવા તમે નીચે આપેલા અમુક વીડિયો અને સાહિત્ય જોઈ શકો. એ માટે jw.org/gu જાઓ અને સર્ચ બૉક્સમાં એનો વિષય ટાઇપ કરો.

ઘણા ભણેલા-ગણેલા લોકો સૃષ્ટિના સર્જનહારમાં કેમ માને છે?

જીવનની શરૂઆત વિશે લોકોના વિચારો ભાગમાં આપેલા ઇન્ટરવ્યૂ જુઓ.

ઉત્ક્રાંતિની માન્યતા પાછળ શું કોઈ ઠોસ પુરાવા છે?

દુઃખ જશે, સુખ આવશે પુસ્તકનો પાઠ ૬ જુઓ, જેનો વિષય છે “જીવનની શરૂઆત કઈ રીતે થઈ?”

શું સર્જનહારમાં માનવાનું કોઈ યોગ્ય કારણ છે?

બીજા યુવાનો શું કહે છે—ઈશ્વરમાં શ્રદ્ધા નામનો વીડિયો જુઓ.

શું તમે બાઇબલ પર ભરોસો મૂકી શકો?

દુઃખ જશે, સુખ આવશે પુસ્તકનો પાઠ ૩ જુઓ, જેનો વિષય છે “શું બાઇબલની વાતો પર ભરોસો મૂકી શકીએ?”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો