Xuanyu Han/Moment via Getty Images
સજાગ બનો!ના આ અંકમાં
પૃથ્વી પર વિનાશનો કહેર
પૃથ્વીને જે રીતે નુકસાન પહોંચી રહ્યું છે એ જોતા લાગે છે કે એનો નાશ થઈ જશે. જો એમ હોય તો આપણું જીવન પણ જોખમમાં છે. નીચે આપેલા લેખો વાંચો અને જાણો કે પૃથ્વીને શું થઈ રહ્યું છે અને આપણે કેમ આશા રાખી શકીએ કે પૃથ્વી ટકી રહેશે.
ભાવિમાં પૃથ્વીના આ પરિબળોનું શું થશે?
ચોખ્ખું પાણી
મહાસાગરો
જંગલો
હવા