વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • bm પાન ૪-૩૦
  • મહત્ત્વના બનાવો ક્યારે બન્યા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મહત્ત્વના બનાવો ક્યારે બન્યા
  • બાઇબલનો સંદેશો શું છે?
  • સરખી માહિતી
  • અમુક ચોકીદારો
    આખી ધરતી પર યહોવાની ભક્તિ!
  • યહોવા પોતાનાં વચનો પાળે છે
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • દાનીયેલની ભવિષ્યવાણી મસીહના આવવા વિશે જણાવે છે
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
બાઇબલનો સંદેશો શું છે?
bm પાન ૪-૩૦

મહત્ત્વના બનાવો ક્યારે બન્યા

  1. શરૂઆતમાં . . .

  2. ઈ.સ. પૂર્વે ૪૦૨૬ ઈશ્વરે આદમને બનાવ્યો

  3. ઈ.સ. પૂર્વે ૩૦૯૬ આદમનું મરણ

  4. ઈ.સ. પૂર્વે ૨૩૭૦ પ્રલય આવ્યો

  5. ઈ.સ. પૂર્વે ૨૦૧૮ ઇબ્રાહિમનો જન્મ

  6. ઈ.સ. પૂર્વે ૧૯૪૩ ઇબ્રાહિમ સાથે કરાર

  7. ઈ.સ. પૂર્વે ૧૭૫૦ યૂસફને ગુલામ તરીકે વેચી દીધો

  8. ઈ.સ. પૂર્વે ૧૬૧૩ પહેલાં અયૂબની કસોટી થઈ

  9. ઈ.સ. પૂર્વે ૧૫૧૩ ઇજિપ્તમાંથી ઇઝરાયલીઓ આઝાદ થયા

  10. ઈ.સ. પૂર્વે ૧૪૭૩ યહોશુઆની આગેવાનીમાં ઇઝરાયલીઓ કનાનમાં આવ્યા

  11. ઈ.સ. પૂર્વે ૧૪૬૭ મોટા ભાગનો કનાન દેશ કબજે કર્યો

  12. ઈ.સ. પૂર્વે ૧૧૧૭ શાઉલને રાજા બનાવ્યો

  13. ઈ.સ. પૂર્વે ૧૦૭૦ ઈશ્વરે રાજ્ય વિષે દાઊદને વચન આપ્યું

  14. ઈ.સ. પૂર્વે ૧૦૩૭ સુલેમાન રાજા બન્યા

  15. ઈ.સ. પૂર્વે ૧૦૨૭ યરુશાલેમમાં મંદિર બંધાઈ ગયું

  16. લગભગ ઈ.સ. પૂર્વે ૧૦૨૦ ગીતોનું ગીતનું લખાણ પૂરું થયું

  17. ઈ.સ. પૂર્વે ૯૯૭ ઇઝરાયલના બે ભાગલા પડ્યા

  18. ઈ.સ. પૂર્વે લગભગ ૭૧૭ નીતિવચનોનું લખાણ પૂરું થયું

  19. ઈ.સ. પૂર્વે ૬૦૭ યરુશાલેમનો વિનાશ; બાબિલોનમાં બંદીવાસ શરૂ થયો

  20. ઈ.સ. પૂર્વે ૫૩૯ કોરેશ બાબિલોન જીતી લે છે

  21. ઈ.સ. પૂર્વે ૫૩૭ યહૂદીઓ યરુશાલેમ પાછા ફર્યા

  22. ઈ.સ. પૂર્વે ૪૫૫ યરુશાલેમની દીવાલો ફરી બાંધી; ૬૯ અઠવાડિયાંનાં વર્ષો શરૂ થયાં; ૬૯ અઠવાડિયાંનાં વર્ષો શરૂ થયાં

  23. ઈ.સ. પૂર્વે ૪૪૩ પછી માલાખીનું પુસ્તક લખાયું

  24. લગભગ ઈ.સ. પૂર્વે ૨ ઈસુનો જન્મ

  25. ઈ.સ. ૨૯ ઈસુ બાપ્તિસ્મા પામ્યા અને ઈશ્વરના રાજ્ય વિષે ઈસુ શીખવવા લાગ્યા

  26. ઈ.સ. ૩૧ ઈસુએ ૧૨ પ્રેરિતોને પસંદ કર્યા; પહાડ પરનો ઉપદેશ આપ્યો

  27. ઈ.સ. ૩૨ ઈસુએ લાજરસને જીવતો કર્યો

  28. નીસાન ૧૪, ઈ.સ. ૩૩ ઈસુ મારી નંખાયા (નીસાન મહિનો માર્ચ-એપ્રિલમાં આવે)

  29. નીસાન ૧૬, ઈ.સ. ૩૩ ઈસુ સજીવન કરાયા

  30. સીવાન ૬, ઈ.સ. ૩૩ પેન્તેકોસ્ત; ઈસુના શિષ્યો ઈશ્વરની શક્તિથી ભરપૂર થયા (સીવાન મહિનો મે-જૂનમાં આવે)

  31. ઈ.સ. ૩૬ કર્નેલ્યસ ઈસુનો શિષ્ય બને છે

  32. લગભગ ઈ.સ. ૪૭-૪૮ પાઉલની પહેલી પ્રચાર મુસાફરી

  33. લગભગ ઈ.સ. ૪૯-૫૨ પાઉલની બીજી પ્રચાર મુસાફરી

  34. લગભગ ઈ.સ. ૫૨-૫૬ પાઉલની ત્રીજી પ્રચાર મુસાફરી

  35. લગભગ ઈ.સ. ૬૦-૬૧ નજરકેદમાં પાઉલ પત્રો લખે છે

  36. ઈ.સ. ૬૨ પહેલાં ઈસુના સાવકા ભાઈ યાકૂબ પત્ર લખે છે

  37. ઈ.સ. ૬૬ યહૂદીઓ રોમ સામે બળવો કરે છે

  38. ઈ.સ. ૭૦ રોમન લશ્કર યરુશાલેમ અને મંદિરનો નાશ કરે છે

  39. લગભગ ઈ.સ. ૯૬ યોહાને પ્રકટીકરણ લખ્યું

  40. લગભગ ઈ.સ. ૧૦૦ યોહાનનું મરણ, ઈસુના પ્રેરિતોમાં તે છેલ્લા હતા

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો