બૉક્સ ૧૧-ક
અમુક ચોકીદારો
ચિત્ર
આ ચોકીદારોનો સખત વિરોધ થયો. તેઓ વફાદાર રહ્યા. તેઓએ ચેતવણી આપી અને ખુશખબર જણાવી.
અગાઉનું ઇઝરાયેલ
યશાયા ઈ.સ. પૂર્વે ૭૭૮-આશરે ૭૩૨
યર્મિયા ઈ.સ. પૂર્વે ૬૪૭-૫૮૦
હઝકિયેલ ઈ.સ. પૂર્વે ૬૧૩-આશરે ૫૯૧
પહેલી સદી
બાપ્તિસ્મા આપનાર યોહાન ઈ.સ. ૨૯-૩૨
ઈસુ ઈ.સ. ૨૯-૩૩
પાઉલ આશરે ઈ.સ. ૩૪-આશરે ૬૫
આપણો સમય
સી. ટી. રસેલ અને તેમની સાથેના ભાઈઓ આશરે ૧૮૭૯-૧૯૧૯
વિશ્વાસુ ચાકર ૧૯૧૯-આજ સુધી