વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ll ભાગ ૮ પાન ૧૮-૧૯
  • ઈસુના મરણથી આવતા આશીર્વાદો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈસુના મરણથી આવતા આશીર્વાદો
  • ભગવાનનું સાંભળો અમર જીવન પામો!
  • સરખી માહિતી
  • ભાગ ૮
    ભગવાનનું સાંભળો
  • ઈશ્વરનું રાજ્ય શું છે?
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • ઈશ્વરનું રાજ્ય શું છે?
    ઈશ્વર પાસેથી ખુશખબર!
  • ઈશ્વરનું રાજ્ય શું છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
વધુ જુઓ
ભગવાનનું સાંભળો અમર જીવન પામો!
ll ભાગ ૮ પાન ૧૮-૧૯

ભાગ ૮

ઈસુના મરણથી આવતા આશીર્વાદો

ઈસુ મરણ પામ્યા, જેથી આપણે કાયમ માટે જીવી શકીએ. યોહાન ૩:૧૬

સ્ત્રીઓ ઈસુની ખાલી કબર જુએ છે

ઈસુના મરણના ત્રણ દિવસ પછી, અમુક સ્ત્રીઓ તેમની કબરે ગઈ. પણ કબર તો ખાલી હતી! યહોવાએ ઈસુને જીવતા કર્યા હતા.

ઈસુ શિષ્યોને દેખાય છે અને પછી સ્વર્ગમાં જાય છે

જીવતા થયેલા ઈસુ પોતાના અમુક શિષ્યોને મળ્યા.

યહોવાએ ઈસુને શક્તિશાળી સ્વર્ગદૂત તરીકે જીવતા કર્યા હતા. શિષ્યોએ તેમને સ્વર્ગમાં જતા જોયા.

  • આદમથી આપણને શાનો વારસો મળ્યો છે?—રોમનો ૫:૧૨.

  • ઈસુએ અમર જીવનનો માર્ગ ખોલી દીધો.—રોમનો ૬:૨૩.

યહોવાએ ઈસુને જીવતા કર્યા અને પોતાના રાજ્યના રાજા બનાવ્યા. દાનિયેલ ૭:૧૩, ૧૪

ભગવાનના રાજના રાજા તરીકે ઈસુ બાગ જેવી સુંદર ધરતી પર રાજ કરે છે

માનવીને પાપ અને મરણમાંથી છોડાવવા ઈસુએ જીવન આપી દીધું. (માથ્થી ૨૦:૨૮) આ રીતે યહોવાએ આપણા માટે અમર જીવનનો માર્ગ ખોલી દીધો.

યહોવાએ ઈસુને આખી ધરતીના રાજા બનાવ્યા છે. તેમની સાથે એક લાખ ચુમાળીસ હજાર ઈશ્વરભક્તો પણ રાજ કરશે. તેઓ ધરતી પરથી પસંદ થયા છે. તેઓ ગુજરી ગયા પછી સ્વર્ગમાં જીવતા કરાશે. તેઓ ઈસુ સાથે મળીને યહોવાનું રાજ્ય ચલાવશે. એ રાજ્ય સૌથી સારું હશે.—પ્રકટીકરણ ૧૪:૧-૩.

ભગવાનના રાજમાં ધરતી સુંદર બની જશે. એ સમયે લડાઈ, ગુનો, ગરીબી અને ભૂખમરો હશે જ નહિ. લોકો સુખેથી જીવશે.—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૬.

  • ભગવાનનું રાજ કેવા આશીર્વાદો લાવશે?—ગીતશાસ્ત્ર ૭૨.

  • આપણે પ્રાર્થના કરીએ કે ભગવાનનું રાજ આવે.—માથ્થી ૬:૧૦.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો