વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • snnw ગીત ૧૪૪
  • સાંભળો અને બચો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સાંભળો અને બચો
  • યહોવા માટે ગાઓ—નવાં ગીતો
  • સરખી માહિતી
  • ઈશ્વરના પવિત્ર જનો
    યહોવા માટે ગાઓ—નવાં ગીતો
  • ઈશ્વરના દીકરાઓ પ્રગટ થશે
    યહોવા માટે ગાઓ—નવાં ગીતો
  • આપણને ખુશી થાય છે
    યહોવા માટે ગાઓ—નવાં ગીતો
  • યહોવાને વળગી રહીશું
    યહોવા માટે ગાઓ—નવાં ગીતો
વધુ જુઓ
યહોવા માટે ગાઓ—નવાં ગીતો
snnw ગીત ૧૪૪

ગીત ૧૪૪

સાંભળો અને બચો

(હઝકીએલ ૩:૧૭-૧૯)

  1. આ સમય છે ખરા ઈશ્વરને ઓળખવાનો

    નજીક છે હવે ઈશ્વરનો એ દિવસ કોપનો

    (ટેક)

    સૌનું જીવન, બચી શકે

    આપણું પણ બચી શકે

    યહોવાનું સૌ સાંભળ્યે

    ચાલો સૌને એ જણાવ્યે

    જણાવ્યે

  2. ચાલો ઈશ્વરનો સંદેશ દેશેદેશ ફેલાવ્યે

    સૌને કહ્યે ચાલો જઈએ ઈશ્વરની પાસે

    (ટેક)

    સૌનું જીવન, બચી શકે

    આપણું પણ બચી શકે

    યહોવાનું સૌ સાંભળ્યે

    ચાલો સૌને એ જણાવ્યે

    જણાવ્યે

    (ખાસ પંક્તિઓ)

    સૌ સાંભળે ને તૈયાર થાય

    જરા પણ ન મોડું થઈ જાય

    સૌ સાંભળે અને શીખે

    યહોવાની પાસે આવે

    (ટેક)

    સૌનું જીવન, બચી શકે

    આપણું પણ બચી શકે

    યહોવાનું સૌ સાંભળ્યે

    ચાલો સૌને એ જણાવ્યે

    જણાવ્યે

(૨ કાળ. ૩૬:૧૫; યશા. ૬૧:૨; હઝકી. ૩૩:૬; ૨ થેસ્સા. ૧:૮ પણ જુઓ.)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો