જીવનના મહત્ત્વના સવાલોના જવાબ ક્યાંથી મળી શકે?
શું અહીંથી મળી શકે . . .
વિજ્ઞાન?
ફિલસૂફી?
પવિત્ર શાસ્ત્ર?
એક ઈશ્વરભક્તે પ્રાર્થના કરી:
‘મને સમજણ આપો. સત્ય એ જ તમારા વચનનો સાર છે.’—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૪૪, ૧૬૦.
લાખો લોકોને પવિત્ર શાસ્ત્રમાંથી જવાબો મળ્યા છે.
શું તમને પણ કોઈ સવાલ છે?
jw.org વેબસાઇટ તમને મદદ કરી શકે.
વાંચો
ઘણી બધી ભાષાઓમાં બાઇબલ
પવિત્ર શાસ્ત્રને લગતા સવાલોના જવાબ
કુટુંબ માટે મદદ
વીડિયો જુઓ
બાળકો માટે ગીતો અને વાર્તાઓ
યુવાનો માટે સલાહ
આપણી શ્રદ્ધા વધારે એવા દાખલાઓ
સાહિત્ય ડાઉનલોડ કરો
દુ:ખ જશે, સુખ આવશે ચોપડી
ચોકીબુરજ અને સજાગ બનો! મૅગેઝિન
આમાંથી ખાસ કરીને તમને શું જાણવું છે?
જીવનનો હેતુ શું છે?
શું ઈશ્વર આપણાં પર દુઃખો લાવે છે?
મરણ પછી આપણું શું થાય છે?
આ સવાલોના જવાબ પવિત્ર શાસ્ત્રમાંથી જાણવા jw.org પર જાઓ.
(અહીં જાઓ: શાસ્ત્રનું શિક્ષણ > સવાલોના શાસ્ત્રમાંથી જવાબ)