વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g18 નં. ૨ પાન ૧૬
  • કુટુંબ માટે વધારે મદદ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • કુટુંબ માટે વધારે મદદ
  • સજાગ બનો!—૨૦૧૮
  • સરખી માહિતી
  • માતાપિતા માટે વધારે મદદ
    સજાગ બનો!—૨૦૧૯
  • તમને આ મદદ કરશે
    સજાગ બનો!—૨૦૨૦
  • જીવનના મહત્ત્વના સવાલોના જવાબ ક્યાંથી મળી શકે?
    જીવનના મહત્ત્વના સવાલોના જવાબ ક્યાંથી મળી શકે?
  • કુટુંબમાં એકબીજાને આદર આપીએ
    સજાગ બનો!—૨૦૨૪
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૧૮
g18 નં. ૨ પાન ૧૬
ટેબ્લેટમાં jw.org વેબસાઈટ જોવી

કુટુંબ માટે વધારે મદદ

શાસ્ત્રમાં ભરોસાપાત્ર માર્ગદર્શન છે, જેમાંથી યુગલો, માતા-પિતાઓ અને યુવાનો મદદ મેળવી શકે છે. એના સિદ્ધાંતો દ્વારા વ્યક્તિ પોતાની વિચારો સુધારી શકે છે અને સારા નિર્ણયો લઈ શકે છે.—નીતિવચનો ૧:૧-૪.

શાસ્ત્રમાં જીવનને લગતી મહત્ત્વની માહિતી છે. એમાં આવા સવાલોના જવાબ આપ્યા છે:

  • જીવનનો હેતુ શું છે?

  • શું ઈશ્વર આપણા પર દુઃખો લાવે છે?

  • મરણ પછી આપણું શું થાય છે?

આ અને બીજા સવાલોના જવાબ બાઇબલમાંથી મેળવવા અમે તમને આમંત્રણ આપીએ છીએ. બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? વીડિયો જોવા આ કોડ સ્કેન કરો અથવા www.pr418.com/gu પર જાઓ.

લગ્‍નજીવન અને કુટુંબ માટે વધુ માહિતી મેળવવા jw.org પર લેખો વિભાગમાં “કુટુંબ માટે મદદ” જુઓ અથવા આ કોડ સ્કેન કરો

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો