આ સવાલોના જવાબ મેળવો:
૧. “પવિત્ર શક્તિ શું કહે છે” એ આપણે કઈ રીતે ‘ધ્યાનથી સાંભળી’ શકીએ? (પ્રકટી. ૧:૩, ૧૦, ૧૧; ૩:૧૯)
૨. સખત મહેનત કરતા રહેવા અને ધીરજથી સહન કરતા રહેવા આપણને શાનાથી મદદ મળશે? (પ્રકટી. ૨:૪)
૩. સતાવણીનો સામનો હિંમતથી કરવા આપણે કઈ રીતે તૈયાર રહી શકીએ? (નીતિ. ૨૯:૨૫; પ્રકટી. ૨:૧૦, ૧૧)
૪. આપણને ઈસુમાં વિશ્વાસ છે એવું કઈ રીતે બતાવી શકીએ? (પ્રકટી. ૨:૧૨-૧૬)
૫. આપણી પાસે જે છે એને કઈ રીતે વળગી રહી શકીએ? (પ્રકટી. ૨:૨૪, ૨૫; ૩:૧-૩, ૭, ૮, ૧૦, ૧૧)
૬. ભક્તિમાં ઉત્સાહી રહેવા શેનાથી મદદ મળી શકે? (પ્રકટી. ૩:૧૪-૧૯; માથ. ૬:૨૫-૨૭, ૩૧-૩૩)
© 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
CA-brpgm26-GU