આ સવાલોના જવાબ મેળવો:
૧. યહોવા કેવા ભક્તોને શોધી રહ્યા છે? (યોહા. ૪:૨૩, ૨૪)
૨. યહોવાને સૌથી સારું આપવા પવિત્ર શક્તિ આપણને કઈ રીતે મદદ કરે છે? (પ્રે.કા. ૧૬:૬-૧૦; ૧ કોરીં. ૨:૧૦-૧૩; ફિલિ. ૪:૮, ૯)
૩. આપણે કઈ રીતે “સત્ય જાહેર” કરી શકીએ? (૨ કોરીં. ૪:૧, ૨)
૪. સચ્ચાઈથી ભક્તિ કરવામાં શેનો સમાવેશ થાય છે? (નીતિ. ૨૪:૩; યોહા. ૧૮:૩૬, ૩૭; એફે. ૫:૩૩; હિબ્રૂ. ૧૩:૫, ૬, ૧૮)
૫. આપણે કઈ રીતે ‘સત્ય ખરીદી શકીએ અને એને વેચી ન દઈએ’? (નીતિ. ૨૩:૨૩)
© 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
CA-copgm26-GU