વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp18 નં. ૩ પાન ૧૬
  • આપણી દુઃખ-તકલીફો જોઈને ઈશ્વરને કેવું લાગે છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • આપણી દુઃખ-તકલીફો જોઈને ઈશ્વરને કેવું લાગે છે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • બાઇબલ શું કહે છે એનો વિચાર કરો:
  • “તે તમારી સંભાળ રાખે છે”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૯
  • ઈશ્વરને ઓળખો, તેમની કૃપા પામો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૯
  • શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે?
    શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે?
  • સવાલ ૩: તમે મારા પર દુઃખ કેમ આવવા દો છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૮
wp18 નં. ૩ પાન ૧૬
નજીકમાં લાગેલી આગમાંથી લોકો પોતાની વસ્તુઓ શોધી રહ્યા છે

આપણી દુઃખ-તકલીફો જોઈને ઈશ્વરને કેવું લાગે છે?

અમુક લોકો માને છે કે ઈશ્વર કંઈ જોતા નથી અને તેમને આપણી દુઃખ-તકલીફોની કંઈ પડી નથી.

બાઇબલ શું કહે છે એનો વિચાર કરો:

  • ઈશ્વર બધું જુએ છે અને આપણી સંભાળ પણ રાખે છે

    ‘યહોવાએ જોયું કે માણસની ભૂંડાઈ પૃથ્વીમાં ઘણી થઈ ને હૃદયમાં તે ખેદિત થયા.’—ઉત્પત્તિ ૬:૫, ૬.

  • ઈશ્વર બધી દુઃખ-તકલીફો દૂર કરશે

    “કેમ કે થોડા વખતમાં દુષ્ટો હતા ન હતા થશે; તું તેના મકાનને ખંતથી શોધશે, પણ તેનું નામનિશાન જડશે નહિ. નમ્ર લોકો દેશનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧.

  • ઈશ્વર તમારા માટે શું ઇચ્છે છે

    “જે ઇરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું, એવું યહોવા કહે છે. એ ઇરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિને લગતા નહિ પણ શાંતિને લગતા છે. તમે મને હાંક મારશો, ને તમે જઈને મારી પ્રાર્થના કરશો, એટલે હું તમારું સાંભળીશ.”—યિર્મેયા ૨૯:૧૧, ૧૨.

    “ઈશ્વરની પાસે આવો અને તે તમારી પાસે આવશે.”—યાકૂબ ૪:૮.

વધુ માહિતી માટે યહોવાના સાક્ષીઓએ બહાર પાડેલી આ ચોપડી દુઃખ જશે, સુખ આવશેનો પાઠ ૨૬ જુઓ.

તમે આ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો: www.pr418.com/gu

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો