વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w18 નવેમ્બર પાન ૩૨
  • યહોવાને આપણે કઈ ભેટ આપી શકીએ?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાને આપણે કઈ ભેટ આપી શકીએ?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • સરખી માહિતી
  • “યહોવાને રાજીખુશીથી અર્પણ કરીએ”
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • ‘બે નાના સિક્કાનું’ મહત્ત્વ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • યહોવાના સાક્ષીઓનાં કાર્ય માટે પૈસા ક્યાંથી આવે છે?
    વારંવાર પૂછાતા સવાલો
  • તમારા પ્રેમ માટે યહોવાનો આભાર માનીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
w18 નવેમ્બર પાન ૩૨
donate.jw.org

યહોવાને આપણે કઈ ભેટ આપી શકીએ?

ઈસુએ કહ્યું હતું: “લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે.” (પ્રે.કા. ૨૦:૩૫) આ હકીકત યહોવા સાથેના આપણા સંબંધને પણ લાગુ પડે છે. કઈ રીતે? યહોવાએ આપણને ઘણી બધી ભેટો આપી છે, જેનાથી આપણને ખુશી મળે છે. પરંતુ, યહોવાને ભેટ આપીને આપણે વધારે ખુશી મેળવી શકીએ છીએ. યહોવાને આપણે કઈ ભેટ આપી શકીએ? નીતિવચનો ૩:૯ કહે છે: ‘તારી ધન-સંપત્તિથી યહોવાને આદર આપ.’ ‘ધન-સંપત્તિમાં’ આપણાં સમય, આવડત, શક્તિ અને માલમિલકતનો સમાવેશ થાય છે. સાચી ભક્તિને ટેકો આપવા આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ ત્યારે, આપણે યહોવાને ભેટ આપીએ છીએ. એમ કરવાથી આપણને ઘણી ખુશી મળે છે.

યહોવાને ભેટ આપવામાં આપણે કદી પાછા ન પડીએ. પ્રેરિત પાઊલે કોરીંથ મંડળનાં ભાઈ-બહેનોને કહ્યું હતું કે દાન માટે “કંઈક બાજુ પર રાખી મૂકવું.” (૧ કોરીં. ૧૬:૨) તમારા વિસ્તારમાં દાન આપવાની ગોઠવણ વિશે વધુ જાણકારી મેળવવા શું કરી શકો? નીચે આપેલું બૉક્સ જુઓ.

દરેક દેશમાં ઓનલાઇન દાન આપવાની વ્યવસ્થા નથી. દાન આપવાની કેટલીક બીજી રીતો વિશેની માહિતી ડોનેશન વેબ પેજ પર મળશે. કેટલાક દેશોમાં, એ વેબ પેજ પર દાન વિશે વારંવાર પૂછાતા સવાલો પણ જોવા મળશે.

ઓનલાઇન દાન આપવાની સરળ રીત:

સહેલાઈથી શોધવું

  • વેબ બ્રાઉઝર

    વેબ બ્રાઉઝર પર donate.jw.org લખો

  • JW લાઇબ્રેરી

    JW લાઇબ્રેરી ઍપના હોમ પેજ પર, ‘દાન’ લિંક પર ક્લિક કરો

વાપરવામાં સહેલું

એક વાર હોય કે વારંવાર, તમે સહેલાઈથી દાન આપી શકો:

  • દુનિયાભરમાં કાર્ય

  • તમારું મંડળ

  • મહાસંમેલન

  • સરકીટ સંમેલન

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો