બાઇબલમાં રહેલો ખજાનો | નહેમ્યા ૫–૮
નહેમ્યા સારા આગેવાન હતા
તીશરી ઈ.સ. પૂર્વે ૪૫૫
કદાચ આ પ્રસંગે નહેમ્યાએ લોકોને સાચી ભક્તિ માટે ભેગા થવા માર્ગદર્શન આપ્યું હતું
ચારેબાજુ આનંદ છવાયો હતો
શું કરવાથી ઈશ્વરના નિયમો વધુ સારી રીતે પાળી શકાય એ જાણવા કુટુંબના શિર ભેગા થયા હતા
માંડવાપર્વ આનંદથી ઊજવવા લોકોએ તૈયારી કરી હતી