ફેબ્રુઆરી ૧૫-૨૧
નહેમ્યા ૯–૧૧
ગીત ૨૫ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“વિશ્વાસુ સેવકો ભક્તિને લગતી ગોઠવણને ટેકો આપે છે”: (૧૦ મિ.)
નહે ૧૦:૨૮-૩૦—તેઓ સહમત થયા કે બીજા “દેશના લોકો” સાથે લગ્ન વ્યવહાર કરશે નહિ (w૯૮ ૧૦/૧૫ ૨૧ ¶૧૧)
નહે ૧૦:૩૨-૩૯—તેઓએ અલગ અલગ રીતે સાચી ભક્તિને ટેકો આપવાનો દૃઢ નિર્ણય કર્યો (w૯૮ ૧૦/૧૫ ૨૧ ¶૧૧-૧૨)
નહે ૧૧:૧, ૨—તેઓએ રાજીખુશીથી ભક્તિને લગતી ગોઠવણોને ટેકો આપ્યો (w૦૬ ૨/૧ ૧૭ ¶૬; w૯૮ ૧૦/૧૫ ૨૨ ¶૧૩)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
નહે ૯:૧૯-૨૧—યહોવાએ કઈ રીતે ખાતરી આપી કે તે પોતાના લોકોને સાથ આપી રહ્યા છે? (w૧૩ ૯/૧૫ ૯ ¶૯-૧૦)
નહે ૯:૬-૩૮—લેવીઓએ પ્રાર્થના વિશે આપણા માટે કયો સારો દાખલો બેસાડ્યો છે? (w૧૩ ૧૦/૧૫ ૨૨-૨૩ ¶૬-૭)
આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?
આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?
બાઇબલ વાંચન: નહે ૧૧:૧૫-૩૬ (૪ મિ. કે એનાથી ઓછું)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે? પત્રિકાના છેલ્લા પાનનો ઉપયોગ કરીને એ આપો. ફરી મુલાકાત માટે પાયો નાખો.
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે? પત્રિકામાં કોઈએ રસ બતાવ્યો હોય તો, તેની ફરી મુલાકાત કઈ રીતે કરવી એ બતાવો. મુલાકાત ચાલુ રાખવા પાયો નાખો.
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) બાઇબલ અભ્યાસ કઈ રીતે કરવો એ બતાવો. (bh ૩૨-૩૩ ¶૧૩-૧૪)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“સૌથી ઉત્તમ જીવન”: (૧૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવીને શરૂઆત કરો. પછી નીચે આપેલા સવાલોની ચર્ચા કરો. કુંવારાપણાના ઘણાં વર્ષો યહોવાની સેવામાં વધુ કરવા આપ્યા હોય એવા કુંવારા કે પરિણીત પ્રકાશકનું ઇન્ટરવ્યૂ લો. (૧કો ૭:૩૫) તેમને કેવા આશીર્વાદો મળ્યા?
મંડળમાં બાઇબલ અભ્યાસ: bm પાઠ ૧૭ (૩૦ મિ.)
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૧૪ અને પ્રાર્થના