બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૩૮-૪૪
બીમારીમાં યહોવા તમારી કાળજી રાખશે
વફાદાર ભક્તો ખાતરી રાખી શકે કે તકલીફોમાં યહોવા સાથ આપશે
દાઊદ ખૂબ બીમાર પડ્યા
દાઊદે ગરીબોને દયા બતાવી
દાઊદે એવું ન વિચાર્યું કે ચમત્કારથી તે સાજા થઈ જશે, પણ તેમણે દિલાસો, ડહાપણ અને મદદ માટે યહોવા પર આધાર રાખ્યો
યહોવાની નજરમાં દાઊદ પ્રામાણિક માણસ હતા