વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ જૂન પાન ૫
  • યહોવા ભગ્‍ન હૃદયને નકારતા નથી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવા ભગ્‍ન હૃદયને નકારતા નથી
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • સરખી માહિતી
  • યહોવા માફ કરે છે એનો તમારા માટે શું અર્થ રહેલો છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • પાપની કબૂલાત કરવાથી આત્મિક સાજાપણું મળે છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • દાઉદ રાજાએ પાપ કર્યું
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ જૂન પાન ૫

બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૪૫-૫૧

યહોવા ભગ્‍ન હૃદયને નકારતા નથી

જ્યારે દાઊદે ઉદાહરણમાં સાંભળ્યું કે અમીરે ગરીબ માણસની ઘેટી લઈ લીધી, ત્યારે તેમનું અંતર ડંખ્યું

દાઊદે બાથશેબા સાથે કરેલા ગંભીર પાપ તરફ પ્રબોધક નાથાને ધ્યાન દોર્યું પછી, દાઊદે ગીતશાસ્ત્રનો ૫૧મો અધ્યાય લખ્યો હતો. દાઊદનું અંતર ડંખતું હતું અને તેમણે નમ્ર થઈને પાપ કબૂલ્યું.—૨શ ૧૨:૧-૧૪.

દાઊદે પાપ કર્યું હતું, પણ ઈશ્વર સાથે ફરીથી મિત્રતા કરવી શક્ય હતી

૫૧:૩, ૪, ૮-૧૨, ૧૭

  • તેમણે પસ્તાવો કરીને પાપ કબૂલ કર્યું, એ પહેલાં તેમનું અંતર ઘણું ડંખતું હતું

  • ઈશ્વરને નાખુશ કર્યા હોવાથી, તે એટલા વ્યાકુળ હતા કે હાડકાં ભાંગેલા માણસ જેવું દુઃખ અનુભવતા હતા

  • તે માફી મેળવવા, ઈશ્વર સાથે ફરીથી મિત્રતા કેળવવા અને પહેલાં જેવી ખુશી પાછી મેળવવા તરસતા હતા

  • તેમણે યહોવાને આજીજી કરી કે આધીનતાનો ગુણ કેળવવા મદદ કરે

  • તેમને ખાતરી હતી કે યહોવા માફ કરશે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો