બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૮૭-૯૧
પરાત્પરના ગુપ્તસ્થાનમાં રહો
યહોવાના ‘ગુપ્તસ્થાનમાં’ જવાથી ભક્તિમાં રક્ષણ મળે છે
આજે યહોવાના ગુપ્તસ્થાનમાં રહેવું હોય તો, સમર્પણ અને બાપ્તિસ્મા જરૂરી છે
ઈશ્વરમાં ભરોસો ન રાખનારાઓ આ જગ્યાથી અજાણ છે
આ જગ્યાએ રહેનારાઓને બહારના કશાની અસર થતી નથી. તેમ જ, કંઈ પણ તેઓને ઈશ્વર અને તેમના માટેના પ્રેમથી દૂર લઈ જઈ શકતું નથી
‘શિકારી’ આપણને ફસાવવાના પ્રયત્નો કરે છે
પક્ષીઓ સાવચેત હોવાથી, જાળમાં ફસાવવા મુશ્કેલ છે
શિકારીઓ પક્ષીની ટેવ જોઈને જાળ બિછાવે છે
શેતાન પણ ‘શિકારીની’ જેમ યહોવાના ભક્તો પર નજર રાખીને જાળ બિછાવે છે, જેથી તેઓ ભક્તિમાંથી પડી જાય
શેતાનના ચાર જીવલેણ ફાંદા:
માણસોનો ડર
ધનદોલત
ખરાબ મનોરંજન
અંદરોઅંદર મતભેદ