વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ જાન્યુઆરી પાન ૪
  • ‘હે યહોવા, હું તમારા પર ભરોસો રાખું છું’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘હે યહોવા, હું તમારા પર ભરોસો રાખું છું’
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • સરખી માહિતી
  • એક રાજાના વિશ્વાસની જીત
    યશાયાહની ભવિષ્યવાણી—સર્વ માટે પ્રકાશ ૧
  • યહોવાહે દરેકને પસંદગી કરવાની છૂટ આપી છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • પૂરા દિલથી યહોવાહ પર ભરોસો રાખ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • સાત પાળકો તથા આઠ સરદારોનો આજે આપણા માટે શું અર્થ થાય?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ જાન્યુઆરી પાન ૪

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

‘હે યહોવા, હું તમારા પર ભરોસો રાખું છું’

હિઝકિયા પ્રાર્થના કરે છે

સારા અને ખરાબ સમયોમાં પણ આપણે યહોવા પર ભરોસો રાખીએ એ બહુ મહત્ત્વનું છે. (ગી ૨૫:૧, ૨) ઈસવીસન પૂર્વે આઠમી સદીમાં, યહુદામાં રહેતા યહુદીઓએ વિકટ પરિસ્થિતિનો સામનો કર્યો, જેનાથી યહોવા પરના તેઓના ભરોસાની કસોટી થઈ. એ સમયે જે બન્યું એમાંથી આપણને ઘણું શીખવા મળે છે. (રોમ ૧૫:૪) ‘હે યહોવા, હું તમારા પર ભરોસો રાખું છું’ વીડિયો જોયા પછી તમે આ સવાલોના કેવા જવાબ આપશો?

  1. હિઝકિયાએ કેવી પરિસ્થિતિનો સામનો કર્યો?

  2. શહેરને ઘેરવામાં આવશે એવું લાગ્યું ત્યારે, હિઝકિયાએ નીતિવચનો ૨૨:૩માં આપેલો સિદ્ધાંત કઈ રીતે લાગુ પાડ્યો?

  3. શા માટે હિઝકિયાએ આશ્શૂરીઓને શરણે થવાનો કે ઇજિપ્ત સાથે સંધિ કરવાનો વિચાર સુધ્ધાં ન કર્યો?

  4. સાચા ભક્તો માટે હિઝકિયાએ કેવો સુંદર દાખલો બેસાડ્યો?

  5. કેવા સંજોગો યહોવા પરના આપણા ભરોસાની આજે કસોટી કરે છે?

એવા સંજોગો વિશે લખો જેમાં તમે યહોવા પર વધુ ભરોસો બતાવી શકો છો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો