બાઇબલમાં રહેલો ખજાનો | હઝકીએલ ૨૮–૩૧
યહોવાએ જૂઠા રાષ્ટ્રને ઇનામ આપ્યું
જો યહોવા જૂઠા રાષ્ટ્રને તેઓના કાર્ય માટે ઇનામ આપે, તો પોતાના વફાદાર ભક્તોને તેઓના કાર્ય માટે કેટલું વિશેષ ઇનામ આપશે!
બાબેલોને કરેલું કાર્ય
તૂર ફરતે ઘેરો ઘાલ્યો
મારાં કાર્યો
ભક્તિમાં હું કયા પ્રકારની લડાઈ લડૂં છું?
બાબેલોનીઓની મહેનત
તૂર ફરતે ૧૩ વર્ષ સુધી ઘેરો ઘાલ્યો, જે ભારે પડ્યો
બાબેલોની સૈનિકોએ ઘણું સહેવું પડ્યું
બાબેલોનીઓને કંઈ વળતર મળ્યું નહિ
મારી મહેનત
યહોવાની સેવામાં મેં કયાં બલિદાનો આપ્યાં છે?
યહોવાએ કઈ રીતે બાબેલોનીઓને ઇનામ આપ્યું
યહોવાએ લૂંટ તરીકે ઇજિપ્ત આપ્યું
યહોવાએ મને આપેલાં ઇનામ
યહોવા કઈ રીતે મને ઇનામ આપે છે?