બાઇબલમાં રહેલો ખજાનો | હઝકીએલ ૨૪-૨૭
તૂર વિશેની ભવિષ્યવાણીથી બાઇબલમાં ભરોસો દૃઢ થાય છે
ચિત્ર
તૂરના વિનાશ વિશે હઝકીએલના પુસ્તકમાં અગાઉથી સચોટ વિગતો આપી હતી.
ઈ.સ. પૂર્વે ૬૦૭ પછી કોઈક સમયે, કોણે તૂર શહેરનો વિનાશ કર્યો?
ઈ.સ. પૂર્વે ૩૩૨માં, કોણે તૂર શહેરના અવશેષોનો ઉપયોગ કરીને રસ્તો બનાવ્યો અને તૂરના ટાપુનો વિનાશ કર્યો?