વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ ઑક્ટોબર પાન ૮
  • “તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે”
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • સરખી માહિતી
  • અમે તારી સાથે આવીશું
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • ઈશ્વરનું નામ
    સજાગ બનો!—૨૦૧૭
  • “પવિત્ર શક્તિ પોતે સાક્ષી પૂરે છે”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • શું તમે “સત્યનો આત્મા” મેળવ્યો છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ ઑક્ટોબર પાન ૮

બાઇબલમાં રહેલો ખજાનો | યોએલ ૧-૩

“તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે”

૨:૨૮, ૨૯

અભિષિક્તો પ્રબોધ કરવાના કામમાં ભાગ લે છે. તેઓ “ઈશ્વરનાં મહિમાવંત કાર્યો” અને ‘રાજ્યની ખુશખબર’ લોકોને જણાવે છે. (પ્રેકા ૨:૧૧, ૧૭-૨૧; માથ ૨૪:૧૪) બીજા ઘેટાં પ્રચારકામ કરીને તેઓને ટેકો આપે છે

પેન્તેકોસ્તના દિવસે અભિષિક્ત ખ્રિસ્તીઓએ ‘રાજ્યની ખુશખબર’ અલગ અલગ જાતિના લોકોને જણાવીને “પ્રબોધ” કર્યો

૨:૩૨

“યહોવાને નામે વિનંતી” કરવાનો શો અર્થ થાય?

  • નામ જાણવું

  • નામને માન આપવું

  • એ નામ જેનું છે, એની પર આધાર અને ભરોસો રાખવો

પોતાને પૂછો: “પ્રબોધ કરવાના કામમાં હું અભિષિક્તોને કઈ રીતે ટેકો આપી શકું?”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો