વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ નવેમ્બર પાન ૮
  • યૂનાના પુસ્તકમાંથી મળતા બોધપાઠ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યૂનાના પુસ્તકમાંથી મળતા બોધપાઠ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • સરખી માહિતી
  • તે પોતાની ભૂલોમાંથી શીખ્યા
    તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
  • પોતાની ભૂલો પરથી શીખો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • તે દયા બતાવવાનું શીખ્યા
    તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
  • યૂના મુખ્ય વિચારો
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ નવેમ્બર પાન ૮

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

યૂનાના પુસ્તકમાંથી મળતા બોધપાઠ

બાઇબલમાં, યહોવાએ વફાદાર સ્ત્રી-પુરુષોની જીવન સફર લખાવી છે, જેથી આપણને મહત્ત્વના બોધપાઠ મળે. (રોમ ૧૫:૪) યૂનાના પુસ્તકમાંથી તમને શું શીખવા મળ્યું? કુટુંબ તરીકે ભક્તિ: યૂના—યહોવાએ બતાવેલી દયામાંથી શીખીએ વીડિયો જુઓ અને આ સવાલોના જવાબ આપો:

  • વીડિયોમાં બતાવેલા ત્રણ પ્રકાશકોએ કેવા પડકારોનો સામનો કર્યો હતો?

  • જો શિસ્ત મળી હોય અથવા સેવાનો કોઈ લહાવો ગુમાવ્યો હોય, તો યૂનાના પુસ્તકમાંથી આપણને કઈ રીતે ઉત્તેજન મળી શકે? (૧શ ૧૬:૭; યૂના ૩:૧, ૨)

  • યૂનાના અહેવાલ પરથી કઈ રીતે પ્રચાર વિસ્તાર વિશે સારું વલણ રાખવા મદદ મળી શકે? (યૂના ૪:૧૧; માથ ૫:૭)

  • જીવલેણ બીમારીનો સામનો કરતા હોઈએ ત્યારે, યૂનાના અનુભવ પરથી કઈ રીતે દિલાસો મળી શકે? (યૂના ૨:૧, ૨, ૭, ૯)

  • બાઇબલ વાંચન અને મનનના મહત્ત્વ વિશે આ વીડિયોમાંથી તમને શું શીખવા મળ્યું?

લહાવો ગુમાવવાને લીધે ભાઈ નિરાશ છે; બહેનને લાગે છે કે પ્રચારમાં કોઈ તેમનું સાંભળશે નહિ; બહેનને ડોક્ટર તરફથી ખરાબ સમાચાર મળે છે
    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો