સિએરા લિયોનમાં બજારમાં પ્રચારકામ
રજૂઆતની એક રીત
સજાગ બનો!
સવાલ: શું આ દુનિયા ખતમ થવાને આરે છે?
શાસ્ત્રવચન: યિર્મે ૧૦:૨૩
આમ કહો: આ મૅગેઝિન જણાવે છે કે શા માટે લાખો લોકો ઉજ્જવળ ભાવિની આશામાં ભરોસો રાખે છે.
સજાગ બનો!
સવાલ: શું ઈશ્વરનું કોઈ નામ છે?
શાસ્ત્રવચન: ગી ૮૩:૧૮
આમ કહો: આ લેખ જણાવે છે કે ઈશ્વરના નામનો શો અર્થ થાય અને આપણે શા માટે એનો ઉપયોગ કરવો જોઈએ. [આ લેખ બતાવો: “પવિત્ર શાસ્ત્ર શું કહે છે?—ઈશ્વરનું નામ.”]
સત્ય શીખવો
સવાલ: મનુષ્યોના સૌથી મોટા દુશ્મન મરણનો શું કદી અંત આવશે?
શાસ્ત્રવચન: ૧કો ૧૫:૨૬
આમ કહો: યહોવા મરણનું નામનિશાન મિટાવી દેશે.
રજૂઆત તમારા શબ્દોમાં
ઉપર આપેલા દાખલા પ્રમાણે જાતે જ પ્રચારની રજૂઆત તૈયાર કરો.