બાઇબલમાં રહેલો ખજાનો | માથ્થી ૬-૭
પહેલા તમે ઈશ્વરના રાજ્યને શોધતા રહો
ઈસુએ શીખવેલી પ્રાર્થનામાં તેમણે બતાવ્યું કે યહોવાના હેતુને અને રાજ્યને લગતી બાબતોને આપણે પ્રથમ મૂકવી જોઈએ.
- ઈશ્વરનું નામ - ઈશ્વરનું રાજ્ય - ઈશ્વરની ઇચ્છા 
- દિવસની જરૂરી રોટલી - પાપોની માફી - પરીક્ષણમાંથી છુટકારો 
રાજ્યને લગતી એવી બાબતો જેના માટે હું પ્રાર્થના કરી શકું:
- પ્રચારકાર્યમાં પ્રગતિ થાય 
- સતાવણીનો સામનો કરનારાઓને પવિત્ર શક્તિની મદદ મળે 
- બાંધકામ વિભાગ અને ખાસ ઝુંબેશ પર ઈશ્વરનો આશીર્વાદ આવે 
- આગેવાની લેતા ભાઈઓને ઈશ્વરનાં ડહાપણ અને શક્તિ મળે 
- બીજા મુદ્દા