વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 નવેમ્બર પાન ૫
  • આભાર માનીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • આભાર માનીએ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • સરખી માહિતી
  • આપણે બીજાઓની કદર કરવી જોઈએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
  • લેવીયના પુસ્તકમાંથી આપણે શું શીખી શકીએ?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
  • પહેલા તમે ઈશ્વરના રાજ્યને શોધતા રહો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • “કંઈ ચિંતા ન કરો”
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 નવેમ્બર પાન ૫
એક ઇઝરાયેલી કુટુંબ અર્પણ કરેલા પ્રાણીનું માંસ ખાય છે.

બાઇબલમાં રહેલો ખજાનો | લેવીય ૬-૭

આભાર માનીએ

૭:૧૧-૧૫, ૨૦

ઇઝરાયેલમાં જે શાંતિ-અર્પણો ચઢાવવામાં આવતા એનાથી આપણને શું શીખવા મળે છે? એજ કે પ્રાર્થનામાં અને વાણી-વર્તનથી યહોવાનો આભાર માનવો ખૂબ જરૂરી છે.—ફિલિ ૪:૬, ૭; કોલ ૩:૧૫.

  • પ્રાર્થના કરતી વખતે આપણે કઈ કઈ વસ્તુઓ માટે યહોવાનો આભાર માની શકીએ?—૧થે ૫:૧૭, ૧૮

  • આપણે યહોવાનો આભાર માનીએ છીએ એ તેમને જણાવવું કેમ જરૂરી છે?

  • કોઈ વ્યક્તિ કદાચ કઈ રીતે “દુષ્ટ દૂતોની મેજ પરથી” ખાઈ શકે અને એમ કરવાથી તે કઈ રીતે યહોવાની કદર કરવાનું ચૂકી શકે?—૧કો ૧૦:૨૦, ૨૧

એક ઇઝરાયેલી કુટુંબ અર્પણ કરેલા પ્રાણીનું માંસ ખાય છે.
    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો