વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 નવેમ્બર પાન ૬
  • નવેમ્બર ૩૦–ડિસેમ્બર ૬

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નવેમ્બર ૩૦–ડિસેમ્બર ૬
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 નવેમ્બર પાન ૬

નવેમ્બર ૩૦–ડિસેમ્બર ૬

લેવીય ૮-૯

  • ગીત ૧૪ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યહોવાના આશીર્વાદોનો પુરાવો”: (૧૦ મિ.)

    • લેવી ૮:૬-૯, ૧૨—યાજકોની ગોઠવણ કરવાની શરૂઆત મુસાએ કરી (it-૧-E ૧૨૦૭)

    • લેવી ૯:૧-૫—યાજકોએ પહેલી વાર પ્રાણીનું અર્પણ કર્યું ત્યારે આખી ઇઝરાયેલી પ્રજા હાજર હતી (it-૧-E ૧૨૦૮ ¶૮)

    • લેવી ૯:૨૩, ૨૪—યહોવાએ બતાવી આપ્યું કે યાજકો પર તેમની કૃપા છે (w૧૯.૧૧ ૨૩ ¶૧૩)

  • કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)

    • લેવી ૮:૬—યાજકોએ શરીર સ્વચ્છ રાખવાનું હતું, એમાંથી આપણે શું શીખી શકીએ? (w૧૪ ૧૧/૧૫ ૯ ¶૬)

    • લેવી ૮:૧૪-૧૭—શા માટે યાજકોની ગોઠવણ કરવામાં આવી ત્યારે હારૂને નહિ પણ મુસાએ અર્પણ ચઢાવ્યું? (it-૨-E ૪૩૭ ¶૩)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) લેવી ૮:૩૧–૯:૭ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી જનતા માટેના ચોકીબુરજ નં. ૨ ૨૦૨૦માંથી કોઈ ખાસ માહિતી બતાવો અને મૅગેઝિન આપો. (th અભ્યાસ ૬)

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી ઘરમાલિકનું ધ્યાન આપણી વેબસાઈટ તરફ દોરો અને jw.org કોન્ટેક્ટ કાર્ડ આપો. (th અભ્યાસ ૪)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ. કે એનાથી ઓછું) bh ૭૭ ¶૬-૭ (th અભ્યાસ ૧૧)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૪૧

  • “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—ફોનથી સાક્ષી આપીએ”: (૧૫ મિ.) સેવા નિરીક્ષક ચર્ચા કરશે. વીડિયો બતાવો અને ચર્ચા કરો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ. કે એનાથી ઓછું) hf ભાગ ૩

  • છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)

  • ગીત ૨૫ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો