વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ સપ્ટેમ્બર પાન ૪
  • નિઃસ્વાર્થ દિલથી ઈસુનું અનુકરણ કરો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નિઃસ્વાર્થ દિલથી ઈસુનું અનુકરણ કરો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • સરખી માહિતી
  • નેક દિલના લોકોને કશાથી ઠોકર લાગતી નથી
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • શું તમે ઈસુના લીધે ઠોકર ખાશો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • પોતાને અને બીજાને ઠોકર ન લાગે એનું ધ્યાન રાખીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • તમે કોના જેવું વિચારો છો?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ સપ્ટેમ્બર પાન ૪

બાઇબલમાં રહેલો ખજાનો | યોહાન ૫-૬

નિઃસ્વાર્થ દિલથી ઈસુનું અનુકરણ કરો

૬:૯-૧૧, ૨૫-૨૭, ૫૪, ૬૬-૬૯

ઈસુએ આપેલું ઉદાહરણ શિષ્યો સમજી ન શક્યા ત્યારે, અમુક શિષ્યોએ ઠોકર ખાધી અને તેઓએ ઈસુને પગલે ચાલવાનું છોડી દીધું. એક દિવસ પહેલાં જ ઈસુએ ચમત્કાર કરીને તેઓને જમાડ્યા હતા, જેનાથી સાબિત થયું હતું કે તેમની શક્તિ ઈશ્વર તરફથી છે. તો શા માટે એ શિષ્યોએ ઠોકર ખાધી? કેમ કે તેઓના દિલમાં સ્વાર્થ હતો. તેઓ કંઈક મેળવવાની લાલચમાં ઈસુ પાછળ ચાલતા હતા.

આપણે પોતાને પૂછવું જોઈએ: ‘હું શા માટે ઈસુને પગલે ચાલું છું? હાલમાં અને ભાવિમાં મળનાર આશીર્વાદોને લીધે, કે પછી યહોવાને પ્રેમ કરું છું અને તેમને ખુશ કરવા માંગું છું એટલા માટે?’

ઈસુ ચમત્કારથી પોતાના શિષ્યોને જમાડે છે; ઘણા શિષ્યો ઈસુને છોડીને જતા રહે છે; તે પ્રેરિતોને પણ પૂછે છે કે ‘શું તમે પણ છોડીને જવા માંગો છો?’

જો આપણે નીચે આપેલાં કારણોને લીધે યહોવાની સેવા કરતા હોઈશું, તો કેમ ઠોકર લાગી શકે છે?

  • આપણને ઈશ્વરના લોકો સાથે રહેવું ગમે છે

  • આપણને બાગ જેવી સુંદર પૃથ્વી પર રહેવું છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો