વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ ફેબ્રુઆરી પાન ૬
  • તમે કોના જેવું વિચારો છો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તમે કોના જેવું વિચારો છો?
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • સરખી માહિતી
  • પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલતા રહો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • તમે કોના માટે જીવો છો?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • કસોટીઓમાં પણ તે વફાદાર રહ્યા
    તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
  • યહોવા અને ઈસુની જેમ વિચારવાનું શીખીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ ફેબ્રુઆરી પાન ૬

બાઇબલમાં રહેલો ખજાનો | માથ્થી ૧૬-૧૭

તમે કોના જેવું વિચારો છો?

૧૬:૨૧-૨૩

ઈસુ પીતરને કહ્યું: “મારી પાછળ જા”
  • ખરું કે, પીતરનો ઇરાદો સારો હતો, છતાં ઈસુએ તરત પીતરના વિચારો સુધાર્યા

  • ઈસુ જાણતા હતા કે એ સમય પોતાના પર “દયા” બતાવવાનો ન હતો. શેતાન એવું ઇચ્છતો હતો કે ઈસુ એ કપરા સંજોગોમાં નબળા પડી જાય

૧૬:૨૪

ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ચાલવા ઈસુએ બતાવેલી ત્રણ બાબતો આપણે કરવી જ જોઈએ, જે નીચે જણાવી છે. એ દરેકમાં શાનો સમાવેશ થાય છે?

  • પોતાની ઇચ્છાઓનો ત્યાગ કરવો

  • પોતાનો વધસ્તંભ ઊંચકવો

  • ઈસુને પગલે ચાલતા રહેવું

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો