બાઇબલમાં રહેલો ખજાનો | ૧ પીતર ૩-૫
“બધાનો અંત પાસે આવ્યો છે”
દુનિયાએ ક્યારેય જોઈ ન હોય, એવી મહાન વિપત્તિનો બહુ જલદી જ આપણે સામનો કરવો પડશે. એ માટે આપણે અત્યારે અને ભવિષ્યમાં ભક્તિમાં મજબૂત રહેવા શું કરવું જોઈએ?
દરેક સંજોગમાં સતત પ્રાર્થના કરતા રહીએ
આપણા ભાઈ-બહેનો માટે ગાઢ પ્રેમ કેળવીએ, તેમની સાથે મજબૂત સંબંધ બાંધીએ
મહેમાનગતિ બતાવીએ
પોતાને પૂછો, ‘મંડળના અને દુનિયાભરના ભાઈ-બહેનો માટે ગાઢ પ્રેમ અને મહેમાનગતિ બતાવવા હું શું કરીશ?’