યહોવાના સેવકો તરીકે આપણું જીવન
કામમાં કુશળ બનો
એક કુશળ સુથારને પોતાનાં સાધનો સારી રીતે વાપરતા આવડે છે. એવી જ રીતે, ‘જે કામદાર કોઈ કામને લીધે શરમાતો નથી’ તેને શીખવવાનાં સાધનો સારી રીતે વાપરતા આવડે છે. (૨તિ ૨:૧૫) એ સાધનો તમે સારી રીતે વાપરી શકો છો કે નહિ, એ જાણવા આ સવાલોનો વિચાર કરો.
ભગવાનનું સાંભળો—અમર જીવન પામો!
આ સાહિત્ય કોના માટે બનાવવામાં આવ્યું છે?—mwb૧૭.૦૩ ૫ ¶૧-૨
બાઇબલ અભ્યાસ કરવા કઈ રીતે એનો ઉપયોગ કરી શકો?—km ૭/૧૨ ૩ ¶૬
બાઇબલ વિદ્યાર્થીને બાપ્તિસ્મા માટે તૈયાર કરવા બીજાં કયા સાધનો વાપરવા જોઈએ?—km ૭/૧૨ ૩ ¶૭
ઈશ્વર પાસેથી ખુશખબર!
અભ્યાસ માટેનાં બીજાં સાહિત્યથી આ સાહિત્ય કઈ રીતે અલગ છે?—km ૩/૧૩ ૬ ¶૩-૫
આ સાહિત્ય આપતી વખતે શાનો પ્રયત્ન કરવો જોઈએ?—km ૯/૧૫ ૩ ¶૧
આ સાહિત્યનો ઉપયોગ કરીને કઈ રીતે બાઇબલ અભ્યાસ કરી શકાય?—mwb૧૬.૦૧ ૮
પવિત્ર બાઇબલ શું શીખવે છે પુસ્તકમાંથી ક્યારે અભ્યાસ શરૂ કરી શકાય?—km ૩/૧૩ ૯ ¶૧૦
પવિત્ર બાઇબલ શું શીખવે છે?
આ સાહિત્ય તમે કઈ રીતે વાપરી શકો?—km ૧/૦૬ ૩
યહોવા ઈશ્વરની ઇચ્છા આજે કોણ પૂરી કરે છે?
આ સાહિત્ય ક્યારે વાપરવું જોઈએ?—mwb૧૭.૦૩ ૮ ¶૧
એને કઈ રીતે બનાવવામાં આવ્યું છે જેથી ચર્ચા કરી શકાય?—mwb૧૭.૦૩ ૮, બૉક્સ