વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 માર્ચ પાન ૨
  • “ઈશ્વરે ઈબ્રાહીમની પરીક્ષા કરી”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “ઈશ્વરે ઈબ્રાહીમની પરીક્ષા કરી”
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • સરખી માહિતી
  • શ્રદ્ધાની પરીક્ષા
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • યહોવાએ તેમને “મિત્ર” કહ્યા
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • ઈબ્રાહીમ કોણ હતા?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • ઈબ્રાહીમ પ્રેમાળ હતા
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 માર્ચ પાન ૨

બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૨૨-૨૩

“ઈશ્વરે ઈબ્રાહીમની પરીક્ષા કરી”

૨૨:૧, ૨, ૯-૧૨, ૧૫-૧૮

ઈબ્રાહીમને ઇસહાકના બલિદાનની તૈયારી કરતી વખતે ઘણું દુઃખ થયું હશે. જરા વિચારો કે યહોવાએ પોતાના દીકરા, ઈસુ ખ્રિસ્તનું બલિદાન આપ્યું ત્યારે તેમને કેટલું દુઃખ થયું હશે! (યોહ ૩:૧૬) ઉત્પત્તિ ૨૨:૨માંથી આપણને યહોવાની કોમળ લાગણી વિશે શું શીખવા મળે છે?

ચિત્રો: ૧. ઈબ્રાહીમના હાથમાં છરો છે, તે આકાશ તરફ જોઈ રહ્યા છે અને ઇસહાક વેદી પર છે. ૨. ઈસુ વધસ્તંભ પર લટકેલા છે.

યહોવાએ બતાવેલા પ્રેમથી તમને કેવું ઉત્તેજન મળે છે?​—૧કો ૬:૨૦; ૧યો ૪:૧૧

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો