બાઇબલમાં રહેલો ખજાનો | નિર્ગમન ૧૯-૨૦
દસ આજ્ઞાઓનો આપણા માટે શું અર્થ રહેલો છે?
આજે ઈશ્વરભક્તો મુસાના નિયમ હેઠળ નથી. (કોલો ૨:૧૩, ૧૪) તોપણ આપણે દસ આજ્ઞાઓ અને મુસાના બીજા નિયમોમાંથી ઘણું શીખી શકીએ છીએ. જેમ કે,
અમુક બાબતો વિશે યહોવા શું વિચારે છે?
આપણે યહોવાને કઈ રીતે ખુશ કરી શકીએ?
આપણે બીજાઓ સાથે કઈ રીતે વર્તવું જોઈએ?
દસ આજ્ઞાઓમાંથી આપણને યહોવા વિશે શું શીખવા મળે છે?