વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb21 જાન્યુઆરી પાન ૧૨
  • યહોવાએ પોતાના લોકો માટે ગોઠવણ કરી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાએ પોતાના લોકો માટે ગોઠવણ કરી
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • સરખી માહિતી
  • શું એક માણસની હિંમતથી ઘણાનું જીવન બચી શકે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • યહોવા કઈ રીતે પોતાના લોકોને દોરે છે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • પોતાની ભૂલોમાંથી શીખીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
mwb21 જાન્યુઆરી પાન ૧૨

બાઇબલમાં રહેલો ખજાનો

યહોવાએ પોતાના લોકો માટે ગોઠવણ કરી

[ગણનાની પ્રસ્તાવના વીડિયો બતાવો.]

ઇઝરાયેલીઓને સમૂહમાં વહેંચવામાં આવ્યા હતા. દરેક સમૂહ ત્રણ કુળથી બનેલો હતો (ગણ ૧:૫૨, ૫૩; w૯૪ ૧૨/૧ ૮ ¶૪)

ઇઝરાયેલીઓની વસ્તી ૩૦ લાખ કે એનાથી વધારે હતી (ગણ ૨:૩૨, ૩૩; it-૧-E ૩૯૭ ¶૪)

યહોવાએ ભક્તિ માટે સરસ ગોઠવણ કરી છે. તે ચાહે છે કે તેમના લોકો એ પ્રમાણે તેમની ભક્તિ કરે. ઇઝરાયેલીઓ પાસેથી તે એવી જ ઇચ્છા રાખતા હતા અને આપણી પાસેથી પણ તે એવી જ ઇચ્છા રાખે છે.—૧કો ૧૪:૩૩, ૪૦.

ઇઝરાયેલની છાવણીના નકશાનું ઉપરથી લીધેલું ચિત્ર. મંડપ સૌથી વચ્ચે છે. એની સૌથી નજીક લેવી કુળના કુટુંબો: હારૂન પૂર્વમાં, કહાથીઓ દક્ષિણમાં, ગેર્શોનીઓ પશ્ચિમમાં અને મરારીઓ ઉત્તરમાં. ઇઝરાયેલના ૧૨ કુળો દૂર છે. પૂર્વમાં ઇસ્સાખાર, યહુદા અને ઝબુલોન. દક્ષિણે ગાદ, રૂબેન અને શિમયોન. પશ્ચિમે બિન્યામીન, એફ્રાઈમ અને મનાશ્શા. ઉત્તરે નફતાલી, દાન અને આશેર.

પોતાને પૂછો: ‘હું યહોવાના સંગઠનને પૂરેપૂરો ટેકો આપું છું એ કઈ રીતે બતાવી શકું?’

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો