વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 જુલાઈ પાન ૮
  • પોતાની ભૂલોમાંથી શીખીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પોતાની ભૂલોમાંથી શીખીએ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • સરખી માહિતી
  • મારાથી ભૂલ થાય તો હું શું કરીશ?
    ૧૦ સવાલોના જવાબ યુવાનો પૂછે છે
  • યહોવા તેમને આધીન રહેનારાઓ સાથે જે રીતે વર્તે છે એમાંથી શીખીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • શું તમે આસાની જેમ હિંમત બતાવો છો?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • તેઓએ કામમાં દિલ રેડી દીધું
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 જુલાઈ પાન ૮
એક બહેન બાઇબલ વાંચી રહ્યાં છે અને અદોનિયાનાં કામ પર વિચાર કરી રહ્યાં છે. ચિત્રો: ૧. અદોનિયાએ વેદીનું શિંગડું પકડ્યું છે. ૨. અદોનિયા બાથ-શેબાને અરજ કરી રહ્યો છે.

બાઇબલમાં રહેલો ખજાનો

પોતાની ભૂલોમાંથી શીખીએ

[પહેલો રાજાઓની પ્રસ્તાવના વીડિયો બતાવો.]

અદોનિયાએ રાજગાદી પડાવી લેવાનું કાવતરું ઘડ્યું હતું. પણ સુલેમાને તેને દયા બતાવી (૧રા ૧:૫, ૫૨, ૫૩; it-2-E ૯૮૭ ¶૪)

અદોનિયા પોતાની ભૂલમાંથી શીખ્યો નહિ. તેને એનું ખરાબ પરિણામ ભોગવવું પડ્યું (૧રા ૨:૧૫-૧૭, ૨૨, ૨૩; it-1-E ૪૯)

સમજુ માણસ પોતાની ભૂલોમાંથી શીખે છે. એટલું જ નહિ તે બીજાઓની ભૂલોમાંથી પણ શીખે છે.—૧કો ૧૦:૧૧.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો