વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb21 માર્ચ પાન ૧૦
  • “હું તમારો વારસો છું”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “હું તમારો વારસો છું”
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • સરખી માહિતી
  • યહોવા કઈ રીતે પોતાના લોકોને દોરે છે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • ઘમંડી ન બનીએ અને પોતે કંઈક છીએ એમ ન વિચારીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • ‘યહોવાહ મારો હિસ્સો છે’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • હંમેશાં યહોવાનું માર્ગદર્શન લઈએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
mwb21 માર્ચ પાન ૧૦

બાઇબલમાં રહેલો ખજાનો

‘હું તમારો વારસો છું’

યહોવાએ લેવીઓ અને યાજકોને મહત્ત્વનું કામ સોંપ્યું હતું (ગણ ૧૮:૬, ૭)

લેવી કુળને દેશના વારસામાં કોઈ જમીન મળી ન હતી (ગણ ૧૮:૨૦, ૨૪; w૧૧ ૯/૧ ૧૬ ¶૯)

આખા ઇઝરાયેલમાં લોકો ઊપજનો દસમો ભાગ લેવીઓને આપતા હતા (ગણ ૧૮:૨૧, ૨૬, ૨૭; w૧૧ ૯/૧ ૧૦ ¶૪)

યહોવાએ યાજકો અને લેવીઓને વચન આપ્યું હતું કે તે તેઓની જરૂરિયાતો પૂરી કરશે. આપણે ભરોસો રાખી શકીએ કે જો યહોવાની સેવામાં કંઈ પણ ત્યાગ કરીશું, તો તે આપણી પણ જરૂરિયાતો પૂરી કરશે.

ચિત્રો: યહોવા પોતાના સેવકોની જરૂરિયાતો પૂરી પાડે છે. ૧. એક બહેન કવરમાં પૈસા મૂકી રહી છે. ૨. એ કવર દરવાજાની નીચે મૂકેલું છે. ૩. એકલા હાથે પોતાની દીકરીનો ઉછેર કરતી મા પોતાની દીકરીને ગળે લગાડે છે અને કવરમાં મૂકેલા પૈસાને જુએ છે.
    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો