વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 જાન્યુઆરી પાન ૪
  • હંમેશાં યહોવાનું માર્ગદર્શન લઈએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • હંમેશાં યહોવાનું માર્ગદર્શન લઈએ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • સરખી માહિતી
  • “હું તમારો વારસો છું”
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • તેનામાં હિંમત, પાકો ઇરાદો અને ઉત્સાહ હતા
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • માનોઆહ અને તેમની પત્નીનો માબાપ માટે દાખલો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • ઈશ્વરની આજ્ઞા ન પાળવાથી આવતી મુશ્કેલીઓ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 જાન્યુઆરી પાન ૪

બાઇબલમાં રહેલો ખજાનો

હંમેશાં યહોવાનું માર્ગદર્શન લઈએ

ઇઝરાયેલીઓ વારંવાર યહોવાની સલાહ લેતા (ન્યા ૨૦:૧૭, ૧૮, ૨૩; w૧૧-E ૯/૧૫ ૩૨ ¶૨)

યહોવાએ પોતાના નામ પર લાગેલું કલંક દૂર કરવા ઇઝરાયેલીઓને મદદ કરી. એ માટે ઇઝરાયેલીઓએ પણ તેમના પર પૂરો ભરોસો રાખ્યો (ન્યા ૨૦:૨૬-૨૮)

મુશ્કેલીઓ આવે ત્યારે હંમેશાં યહોવાનું માર્ગદર્શન લઈએ અને તેમના પર પૂરો ભરોસો રાખીએ (ન્યા ૨૦:૩૫; લૂક ૧૧:૯; w૧૧-E ૯/૧૫ ૩૨ ¶૪)

ચત્રો: ૧. એક ભાઈ બાઇબલ અને બાઇબલ આધારિત સાહિત્યમાં સંશોધન કરે છે. ૨. તે ડોક્ટર સાથે વાત કરે છે અને તેમને મેડિકલ ડિરેક્ટીવ કાર્ડ બતાવે છે.

પોતાને પૂછો: ‘મુશ્કેલીઓ આવે ત્યારે શું હું તરત યહોવાનું માર્ગદર્શન લઉં છું? શું હું હંમેશાં તેમની સલાહ લઉં છું?’

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો