બાઇબલમાં રહેલો ખજાનો
ઈશ્વરની આજ્ઞા ન પાળવાથી આવતી મુશ્કેલીઓ
મીખાહે પોતાની માના પૈસા ચોરી લીધા (ન્યા ૧૭:૧, ૨)
મીખાહે મૂર્તિપૂજા કરી અને યહોવાની ભક્તિને લગતી ગોઠવણ ગણકારી નહિ (ન્યા ૧૭:૪, ૫, ૧૨; it-૨-E ૩૯૦-૩૯૧)
આખરે, મીખાહ પાસે કંઈ જ ન બચ્યું (ન્યા ૧૮:૨૪-૨૬; it-૨-E ૩૯૧ ¶૨)
પોતાને પૂછો: ‘યહોવાની આજ્ઞા પાળવાથી મને કયો ફાયદો થયો છે?’