બાઇબલમાં રહેલો ખજાનો
યિફતાનો યહોવા સાથે પાકો સંબંધ હતો
યિફતાએ મનમાં ખાર ન રાખ્યો (ન્યા ૧૧:૫-૯; w૧૬.૦૪ ૭ ¶૯)
ઇઝરાયેલીઓ સાથે યહોવા જે રીતે વર્ત્યા, એ વિશે યિફતા સારી રીતે જાણતા હતા (ન્યા ૧૧:૧૨-૧૫; it-૨-E ૨૭ ¶૨)
યિફતાએ હંમેશાં મનમાં રાખ્યું કે યહોવા જ સાચા ઈશ્વર છે (ન્યા ૧૧:૨૩, ૨૪, ૨૭; it-૨-E ૨૭ ¶૩)
હું કઈ રીતે બતાવી શકું કે યહોવા સાથે મારો સંબંધ મજબૂત છે?